12
હેરોદ રાજા સતાવણી
ચ્યે સમયે હેરોદ રાજાય મંડળ્યે કોલાહાક માઅહાલ સતાવાહાટી દોઇન કોન્ડી દેના. ચ્યેય પ્રેષિત યોહાના બાહા યાકૂબાલ તારવાયે કોઇન માઆઇ ટાકાડયો.
જોવે ચ્યાય ઈ દેખ્યાકા યહૂદી લોક યાકોય ખુશ ઓઅતાહા, તોવે પિત્તરાલ બી દોઈ લેદો, ઓ પાસ્કા બાખ્યે સણા સમય આતો. હેરોદ રાજાય પિત્તરાલ જેલેમાય કોંડી દેનો, એને ચાર-ચાર સીપાડાહાલ ચાર પાહારા માય થોવ્યો, યા વિચારાકોય કા પાસ્કા સણા પાછે લોકહા હામ્મે ચ્યા ન્યાય કોએ.
જેલેમાઅને છુટકો
જેલેમાય પિત્તરા રાખવાળી બોજ દિહહા કોય ઓઈ રિઅલી આતી, બાકી મંડળી ચ્યાહાટી કાયામ પોરમેહેરાલ પ્રાર્થના કોઅતી રોયી. એને જોવે હેરોદ રાજા ચ્યા ન્યાય કોઅરાહાટી લોકહા હામ્મે લેય યેનારો આતો, ચ્યા યોક રાત પેલ્લા પિત્તર બેન બેડયેહે કોય બાંદલો આતો, બેન સિપાડાહા વોચમાય હૂવી રિઅલો આતો, એને જાગલ્યા બાઆણાઈહી જેલે રાખવાળી કોઇ રીઅલા આતા.
અચાનક પ્રભુ યોક હોરગા દૂત પિત્તરા ઈહીં ઉબો જાયો, એને ચ્યે ખોલીમાય ઉજવાડો ચોમક્યો, એને ચ્યાય પિત્તરા ખોવા વોય આથ લાવીન ચ્યાલ ઉઠાડયો, એને આખ્યાં, “માહારી ઉઠ, ઉતવાળ કોઓ,” એને ચ્યા આથહા વોયને બેડયો ટુટી ગીયો. તોવે હોરગા દૂતાય ચ્યાલ આખ્યાં, “તિયાર ઓઓ, એને વાઅણે પોવી લે” પિત્તરે તેહેકેન કોઅયા, હોરગા દૂતાય પાછા ચ્યાલ આખ્યાં, “ઝોબો પોવી લે, એને મા પાહલા ચાલ.”
પિત્તર ચ્યા પાહલા ચાલા લાગ્યો, બાકી ઈ નાંય જાંઅતો આતો કા જીં કાય હોરગા દૂત કોઇ રિઅલો હેય, તી હાચ્ચાં હેય, બાકી ઈ હોમજ્યો કા આંય હોપનાં એઇ રિયહો. 10 તોવે ચ્યા પેલ્લા એને બિજા પાહારા ઇહને નિંગીન ચ્યા લોખંડા ફાટકા પાય પોઅચ્યા, જો શેહેરા એછે જાયના વાટે હેય, તી ફાટાક ચ્યાહાહાટી ચ્યામેળેજ ખુલી ગીયા, એને ચ્યા નિંગીન યોક્યેજ વાટેમાય ચાલતા લાગ્યા, ઓલહામાય હોરગા દૂત ચ્યાલ છોડીન જાતો રિયો.
11 તોવે પિત્તર ભાનમાય યેનો એને ચ્યાય આખ્યાં, “આમી માયે જાઈ લેદા કા પ્રભુય ચ્યા હોરગા દૂતાલ દોવાડીન માન હેરોદા કોબજા માઅને સોડાવી લેદલો હેય એને યહૂદી આગેવાનહા બોદી આશા તોડી દેનલી હેય.” 12 ઈ જાઇન કા પોરમેહેરાય પિત્તરાલ બોચાવી લેદહો, તોવે તો મરિયમે ગોઓ ગીયો, મરિયમ યોહાન જો માર્ક આખાયેહે ચ્યા આયહો આતી, તાં બોજ વિસ્વાસી બેગે ઓઇન પ્રાર્થના કોઇ રીઅલે આતેં.
13 જોવે પિત્તરે ફાટાક ખોકડાવ્યાં તોવે રોદા નાંવા યોક દાસી ફાટાક ઉગાડા યેની. 14 એને પિત્તરા આવાજ વોળખીન, ચ્યેય ખુશીકોય બાઉં નાંય ઉગાડયા, બાકી દાંહદીન માજા ગિઇ, એને બોદહાન આખ્યાં કા પિત્તર બાઆઇહી ઉબો હેય. 15 ચ્યાહાય ચ્યેલ આખ્યાં, “તું ગાંડવાઈ ગીયહી” બાકી ચ્યેય ખાત્રીકોય આખ્યાં કા ઓ પિત્તર હેય, તોવે ચ્યાહાય આખ્યાં, “ચ્યા હોરગા દૂત ઓઅરી.”
16 બાકી પિત્તર બાઆવા ખોકડાવતોજ રિયો, તોવે ચ્યાહાય બાઉં ઉગાડયા એને ચ્યાલ દેખીન બોજ નોવાય પામી ગીયા. 17 તોવે ચ્યાય ચ્યાહાન આથા કોઇન ઈશારો કોઇન ઠાવકાજ રા આખ્યાં, એને ચ્યાહાન આખ્યાં કા પ્રભુ કેહેકેન ચ્યાલ જેલેમાઅને છોડવી લેય યેનો, પાછી આખ્યાં, “યાકૂબ એને બિજા બાહહાન ઈ વાત આખી દેજા” તોવે નિંગીન બીજે જાગે જાતો રિયો.
18 હાકાળેહે જેલે રાખવાળી કોઅનારા સીપાડા બોજ ગાબરાઈ ગીયા કા પિત્તર કેછ ગીયો? 19 જોવે હેરોદ રાજાય પિત્તરાલ હોદી કાડના આગના કોઅયી, બાકી તો નાંય મિળ્યો, તોવે ચ્યેય જાગલ્યાહાન સાવાલ પુછા એને જોવે ચ્યા જાવાબ નાંય દી હોક્યા તોવે ચ્યાહાન માઆઇ ટાકના સજા કોઅયી. ચ્યા પાછે હેરોદ રાજા યહૂદીયા વિસ્તાર છોડીન કૈસરીયા શેહેરામાય જાયને કોલહોક સમયાહાટી તાં રા લાગ્યો.
હેરોદ રાજા મોરણ
20 હેરોદ રાજા સોર એને સિદોન શેહેરા લોકહાઉપે બોજ ખિજવાઈ ગીયેલ, ચ્યાહાટી ચ્યાલ મિળાહાટી ચ્યા યેના, એને બલાસ્તુસ જો રાજા યોક કર્મચારી આતો, ચ્યાલ મોનાવીન હોમજાં કોશિશ કોઅયી, કાહાકા રાજા દેશામાઅને ચ્યાહા દેશાહાન અનાજ મિળતા આતા. 21 જ્યેં દિહે હેરોદ રાજાય ચ્યાહાઆરે મિળના નોક્કી કોઅયા, ચ્યે દિહી રાજા ડોગલેં પોવીન રાજગાદ્યેવોય બોહી ગીયો, એને ચ્યાહાન સંદેશ દાં લાગ્યો.
22 તોવે લોક બોંબલી ઉઠયા, “ઓ તો માઅહા નાંય હેય ઈશ્વરા શબ્દ હેય.” 23 ચ્યેજ સમયે પ્રભુ યોક હોરગા દૂતાય ચ્યાલ ઠોક્યાં, કાહાકા ચ્યે પોરમેહેરાલ મહિમા નાંય કોઅયી એને ચ્યા શરીરામાય કિડે પોડયેં એને તો મોઓઈ ગીયો.
24 બાકી પોરમેહેરા વચન ફેલાતા ગીયા એને વિસ્વાસ્યાહા ગોણત્રી વોદતી ગિઇ.
25 યહૂદીયા ભાગામાય યહૂદી વિસ્વાસીયા મોદાત કોઅરાહાટી પોયહા દેઅના પાછે, બારનાબાસ એને શાઉલ યેરૂસાલેમ શેહેરામાઅને અન્તાકિયા શેહેરામાય પાછા ફિરી યેના, એને યોહાન જ્યાલ માર્ક બી આખતેહે ચ્યાહાઆરે આતો.