22
ગીરદ્યેમાય પાઉલા સંદેશ
1 “ઓ બાહાહાય એને આગેવાનહાય, મા જોવાબ વોનાયા, જીં આંય આમી તુમહે હામ્મે આખતાહાવ.”
2 ચ્યા ઈ વોનાયને કા તો ચ્યાહાન હિબ્રુ ભાષામાય બોલહે, ચ્યા ઠાવકા રિયા, તોવે પાઉલે આખ્યાં.
3 આંય તે યહૂદી હેતાંવ, મા જન્મો કિલિકિયા વિસ્તારા તારસુસ શેહેરામાય જાયો, બાકી યા શેહેરામાય ગમાલીયેલા પાગહાપાય બોહીન શિક્ષણ મેળવ્યા, એને આગલ્યા ડાયાહા નિયમબી હારેરીતે હિકાડલા ગીયા, એને આંયબી પોરમેહેરાહાટી ઓહડો ઉત્સાહી આતો, જેહેકેન તુમા બોદા આજે હેતા. 4 માયે પ્રભુવા વાટે ચાલનારાહાલ માટડા એને થેએયેહેલ બેનહ્યાલ બાંદિન, એને જેલેમાય ટાકીન, ઓલા સોતાવ્યા, કા ચ્યાહાન માઆઇ બી ટાકાડયા. 5 ખુદ મહાયાજક એને આગેવાનહાય બોદી સબા સાક્ષી હેય, કા ચ્યાહામાઅને આંય દમસ્ક શેહેરા યહૂદીયાહાહાટી પત્ર લેયને દમસ્ક શેહેરા એછે જાય રીયલો આતો, કા જ્યા તાં પ્રભુવા માર્ગામાય ચાલનારા રોય ચ્યાહાલ ડોંડ દાંહાટી બાંદિન યેરૂસાલેમ શેહેરામાય લેય યાઉ.
રુદયા બદલાયના બારામાય
6 જોવે આંય મુસાફરી કોઇન દમસ્ક શેહેરા પાહાય પોઅચ્યો, તોવે એહેકેન જાયા કા બોપરેહે લગભગ યોકાયોક મોઠો ઉજવાડો આકાશામાઅને મા ચારી-ચોમખી ચોમક્યા. 7 એને આંય દોરત્યેવોય પોડી ગીયો, એને ઓ આવાજ વોનાયો, “ઓ શાઉલ, ઓ શાઉલ, તું માન કાહા સતાવતોહો?” 8 માયે જાવાબ દેનો, ઓ પ્રભુ, તું કું હેતો? ચ્યે માન આખ્યાં, આંય ઈસુ નાજરેત ગાવા હેતાંવ, જ્યાલ તું સતાવતોહો.
9 એને મા હાંગાત્યાહાય ઉજવાડા દેખ્યા, એને જો મા આરે બોલતો આતો ચ્યાહાય ચ્યા આવાજબી વોનાયા, બાકી ચ્યા હોમજી નાંય હોક્યા કા તો માન કાય આખી રિયહો. 10 તોવે માયે આખ્યાં, ઓ પ્રભુ, આંય કાય કોઉ? પ્રભુવે માન આખ્યાં, ઉઠીન દમસ્ક શેહેરમાય જો, એને જીં કાય કોઅના ઠરાવલા ગીઅલા હેય તાં તુલ બોદા આખી દેવામાય યી. 11 જોવે ચ્યા ઉજવાડા જિંગાના લીદે માન કાય નોજરે નાંય પોડ્યા, તે માયે મા હાંગાત્યાહા આથ દોઈ લેયને દમસ્ક શેહેરામાય યેના.
12 “તોવે હનાન્યા નાંવા મૂસા નિયમા પરમાણે ચાલનારો યોક પોરમેહેરા ભક્ત આતો, જો તાં રોનારા બોદા યહૂદીયાહામાય માનાપાના માઅહું આતો, માપાય યેનો, 13 એને માપાય ઉબો રોઇન માન આખ્યાં, ‘ઓ બાહા શાઉલ, પાછો એઅતો લાગ.’ ચ્યેજ ગેડી મા ડોળા ઉગડી ગીયા એને માયે ચ્યાલ એઅયો.
14 તોવે ચ્યે આખ્યાં, આંય આગલ્યા ડાયાહા પોરમેહેરે તુલ યાહાટી ઠરાવ્યોહો કા તું ચ્યા ઇચ્છાલ જાંએ, એને ચ્યા ન્યાયી એટલે મસીહાલ એએ, એને ચ્યા આવાજ વોનાયે. 15 કાહાકા તું ચ્યા એસને બોદા માઅહા હામ્મે ચ્યે વાતહે સાક્ષીદાર ઓઅહે, જીં તુયે એઅયા એને વોનાયો. 16 આમી કાહા મોડા કોઅતોહો? ઉઠ, બાપતિસ્મા લે, એને ચ્યા નાંવ લે પોતાના પાપહાથી માફી મિળવાહાટી.
17 જોવે આંય પાછી યેરૂસાલેમ શેહેરામાય યેયન દેવાળામાય પ્રાર્થના કોઅઇ રીયલો આતો, તે માયે દર્શન એઅયા. 18 તોવે ચ્યે માન દર્શન દેયન આખ્યાં, ‘ઉતવાળ કોઇન યેરૂસાલેમ શેહેરમાઅને માહારી નિંગી જો, કાહાકા ચ્યા લોક જ્યા ઈહીં હેતા મા બારામાય તો સાક્ષી નાંય માની.’
19 માયે આખ્યાં, ‘ઓ પ્રભુ તી તે તું જાંઅતોહો, કા આંય તોવોય બોરહો કોઅનારાહાન જેલેમાય ટાકતો એને જાગા-જાગાવોય સોબાયે ઠિકાણાહામાય ઠોકાડતો આતો. 20 એને જોવે તો સાક્ષીદાર સ્તેફનુસા લોય વોવાડલાં જાય રીયલા આતા, તોવેબી આંય તાં ઉબો આતો, એને યે વાતમાય ભાગીદાર આતો, એને ચ્યા ખૂન કોઅનારાહા ડોગલાહા રાખવાળી કોઅઇ રીયલો આતો.’ 21 એને પ્રભુય માન આખ્યાં, ‘ચાલ્યો જો, કાહાકા આંય તુલ ગેર યહૂદીયાહા પાય દુઉ-દુઉ દોવાડીહી’.”
22 ચ્યા લોક યે વાતે હુદુ ચ્યા વોનાતેં રિયે, તોવે મોઠે આવાજથી બોંબલ્યા, “ઓહડા માઅહાલ માઆઇ ટાકાં, ચ્યા જીવતા રોઅના યોગ્ય નાંય.” 23 જોવે ચ્યા બોંબાલતા એને ઉપલ્યો ઝોબો ટાકતા એને પોતાનો ગુસ્સો દેખાડાહાટી આકાશામાય ઉદળાં ઉડાવતા આતા. 24 તે સૈન્યા ટોળા જોમાદારાય આખ્યાં, “યાલ કિલ્લામાય લેય જાયા, એને ચોપકાહાકેન ઠોકીન પારખા, કા આંય જાંઉ કા લોક કોઅહા કારણથી ચ્યા વિરુદમાય એહેકેન બોંબલી રીયહે.”
25 જોવે ચ્યાહાય ચ્યાલ ચાંબડા પોટાથી બાંદ્યો તોવે પાઉલે ચ્યા જોમાદારાલ જો ચ્યાપાય ઉબો રોઅલો આતો આખ્યાં, “કાય ઈ યોગ્ય હેય, કા તુમા યોક રોમી માઅહાલ, એને તી બી વોગાર દોષી ઠોરવ્યાથી, ચાપકા ઠોકાં?” 26 જોમાદારાય ઈ વોનાયને સૈન્ય-દલા સરદારાપાય પાહાય જાયને આખ્યાં, “તું ઈ કાય કોઅતોહો? ઓ તે રોમી માઅહું હેય.”
27 તોવે સૈન્ય-દલા સરદારાય ચ્યાપાય યેયન આખ્યાં, “માન આખ, કાય તું રોમી હેતો?” પાઉલે આખ્યાં, “હાં.” 28 ઈ વોનાયને સૈન્ય-દલા સરદારે આખ્યાં, “માયે રોમી ઓઅના પદ બોજ પોયહા દેયને મેળવ્યાહાં,” પાઉલે આખ્યાં, “આંય તે જન્માથીજ રોમી હેતાંવ.” 29 તોવે જ્યા લોક ચ્યાલ પારાખનારે આતેં, ચ્યે તારાત ચ્યાપાઅને ઓટી ગીયે, એને સૈન્ય-દલા સરદારબી ઈ જાઇન કા ઓ રોમી હેય, એને ચ્યે ચ્યાલ બાંદ્યોહો, બિઇ ગીયો.
મોઠી સોબાયે હામ્મે પાઉલ
30 બીજે દિહી તો હાચ્ચાં-હાચ્ચાં જાઅના ઇચ્છાથી કા યહૂદી ચ્યાવોય કાહા દોષ લાવતેહે, યાહાટી ચ્યા બંધન ખોલી દેના, એને મુખ્ય યાજકાહાલ એને બોદી મોઠી સોબાયેલ યોકઠા ઓઅના આગના દેની, એને પાઉલાલ લેય યેયન ચ્યાહા હામ્મે ઉબો કોઅઇ દેનો.