20
યહૂદીયાહાથી ઈસુવાલ સાવાલ
(માથ્થી 21:23-27; માર્ક 11:27-33)
ઈસુ એને ચ્યા શિષ્ય પાછા યેરૂસાલેમ યેય પોઅચ્યા, એને જોવે તો દેવાળામાય હિકાડતો આતો એને પોરમેહેરા હારી ખોબાર આખતો આતો, તોવે મુખ્ય યાજક, મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને આગેવાન ચ્યા ચ્યાપાય યેના. એને પુછા લાગ્યા, “તુલ યેં કામે કોઆહાટી તોપાય કાય ઓદિકાર હેય? કુંયે તુલ ઓહડા ઓદિકારાહાતે દોવાડયોહો?” તોવે ઈસુય ચ્યાહાન સાવાલ પુછીન જવાબ દેનો, “આંયબી તુમહાન યોક સાવાલ પૂછતાહાવ; ચ્યા તુમા માન જાવાબ દા. જોવે યોહાનાય લોકહાન બાપતિસ્મા દેના, તે કાય ચ્યા ઓદિકાર હોરગામાઅને પોરમેહેરાપાઅને કા માઅહા પાઅને?” તોવે ચ્યા ચ્યાહામાય વિચાર કોઆ લાગ્યા, કા હોરગામાઅને આખહુ તોવે, તો આમહાન આખરી કા, તોવે તુમહાય ચ્યાવોય કાહાનાય બોરહો થોવ્યો? એને જોવે આમા માઅહા પાઅને આખહુ તોવે કાય ઓઈ? લોક આપહાન દોગડાકોયન ઠોકી, કાહાકા લોક ઈ માનતા આતા કા, યોહાન બાપતિસ્મા દેનારો પોરમેહેરા પાયને યોક હાચ્ચો ભવિષ્યવક્તા આતો. એને ચ્યાહાય ઈસુવાલ જાવાબ દેનો કા, “આમા નાંય જાંઆજે કા યોહાન બાપતિસ્મા દેનારાલ લોકહાન બાપતિસ્મા દાંહાટી કુંયે દોવાડલો.” તોવે ઈસુય ચ્યાહાન આખ્યાં, તે “આંયબી તુમહાન નાંય જાવાબ દાંઉ કા, ઈ કામ આંય કોઅહા ઓદિકારાકોય કોઅહુ.”
ખારાબ કામે કોઅનારા ખેડુતાહા દાખલો
(માથ્થી 21:33-46; માર્ક 12:1-12)
પાછો, ઈસુ બિજા દાખલા દેયન યહૂદીયાહા આગેવાનાહાઆરે વાત કોઆ સુરુ કોઅયા, “યોક માઅહાય ચ્યા રાનામાય દારાખા વાડી લાવી, પાછે ચ્યાય ચ્યા રાનાલ કોલહાક ખેડુતાહાન બાગે દેય દેના એને બિજા દેશા એછે બોજ દિહયા હાટી લાંબ પારદેશ નિંગી ગીયો. 10 જોવે દારાખેં પાકના સમય યેનો, તે ચ્યા ચાકારાહામાઅને યોકાલ બાગે ખેડુતાપાય દોવાડયો, કા ચ્યાલ દારાખાહા વાડીયેમાઆને દારાખાહા કોલહાક ભાગ દેય. બાકી ખેડુતાહાય ચ્યાલ દોઇન માર દેનો, એને ચ્યાલ કાયજ નાંય દેના એને પાછો દોવાડી દેનો. 11 પાછો વાડયે માલિકાય યોકબીજા ચાકરાલ ખેડુતાહાપાય દોવાડયો; એને ચ્યાહાય ચ્યાલબી માર ઠોક્યો એને ચ્યાઆરે જુઠા કોઅયા એને ખાલી આથે દોવાડી દેનો. 12 પાછા ચ્યાય તીજાલ દોવાડયો એને ચ્યાહાય ચ્યાલબી માર ઠોકીન એને ઘાયાલ કોઇન દોવાડી દેનો. 13 તોવે દારાખાહા વાડી માલિકાય આખ્યાં, ‘આંય કાય કોઉ? આંય મા પાહાલ દોવાડીહી કાહાકા, ચ્યે એહેકોય જાંઅયા કા, મા પોહા ચ્યા દાક રાખી.’ 14 જોવે ખેડુતાહાય ચ્યા પાહાલ યેતા દેખ્યા, તે ચ્યા ચ્યાહામાય વિચાર કોઅતા લાગ્યા, ‘ઓ તે વારસદાર હેય; ચાલા, એલાલ આપા માઆઇ ટાકતા, તોવે વારસો આપહે ઓઅઇ જાઅરી.’ 15 એને ખેડુતાહાય ચ્યા પોહાલ દોઇન, વાડયે બાઆ કાડીન માઆઇ ટાક્યો. ચ્યાહાટી દારાખાહા વાડયે માલિક કાય કોઅરી? 16 તો યેયન ચ્યા ખેડુતાહાન માઆઇ ટાકી એને દારાખાહા વાડી બીજહાન દેય દી” ઈ વોનાઈન ચ્યાહાય આખ્યાં, “પોરમેહેર એહેકોય નાંય કોઅરા જોજે.” 17 ઈસુવે ચ્યાહા એછે એઇન, “પાછા ઈ કાય લોખલાં હેય: જ્યા દોગડાલ બાંદનારા કોડયાહાય નોકામ્યો ઠોરાવ્યેલ તોજ ખૂણામાઅનો મુખ્ય જાયો?” 18 “જીં કાદાં માઅહું યા દોગડા ઉપે પોડી, ચ્યા ટુકડા-ટુકડા ઓઅઇ જાય; બાકી જ્યા ઉપે ઓ દોગાડ પોડી, ચ્યાલ તો બુપટા બોનાડી દી.”
મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને મુખ્ય યાજક
19 ચ્યેજ ગેડીયે મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને મુખ્ય યાજક ચ્યાલ દોઈ દાં માગેત, કાહાકા ચ્યા હુમજી ગીઅલા કા ચ્યાય આમેહાટી ઓ દાખલો દેનો, બાકી ચ્યાહાન લોકહા બિક આતી. 20 એને ચ્યા ઈસુવા બુલ હોદાહાટી ચ્ચા પાછલા પોડ્યા યાહાટી ચ્ચાપાય બેદયા દોવાડયા યાહાટી કા ન્યાયી હારકો રુપ લેયને ઈસુવા કોઅહીબી વાતોમાય ફસવીન ચ્યાલ રાજ્યપાલા આથામાય હોઅપી દેય. 21 ચ્યાહાય ચ્યાલ ઈ પુછ્યાં, “ઓ ગુરુ, આમા જાંઅજેહે કા, તું સાદા ઠીક આખતોહો, એને પોરમેહેરા વાટ હાચ્ચાયે પરમાણે હિકાડતો બી હેય, એને કાદા પક્ષપાત નાંય કોઆ, બાકી પોરમેહેરા વાત હાચ્ચાયેકોય આખતો હેય, તે પાછે આમી આમહાન આખ. 22 કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય?” 23 ચ્યાય ચ્યાહા લુચ્ચાઈ જાઇન ચ્યાહાન આખ્યાં. 24 “યોક દીનાર માન દા, ચ્યા ઉપે કા છાપ એને નાંવ હેય?” ચ્યાહાય આખ્યાં, “કૈસરા*કૈસરા ઈ યોકતા માઅહા નાંવ નાંય હેય બાકી રોમ શેહેરા મોઠો શાસકાલ કૈસર આખતેહે. .” 25 ઈસુય ચ્યાહાન આખ્યાં, “તે જીં કૈસરા હેય, તી કૈસરાલ દા; એને જીં પોરમેહેરા હેય તીં પોરમેહેરાલ દા.” 26 ચ્યા લોકહા આગલા, યે વાતમાય ચ્યાલ દોઈ નાંય હોક્યા બાકી ચ્યે વાતે જાવાબ વોનાયને ચ્યા નોવાય પામીન ઠાવકા રોય ગીયા.
પાછા જીવી ઉઠના એને વોરાડા દાખલો
(માથ્થી 22:23-33; માર્ક 12:18-27)
27 તોવે સાદૂકી ટોળામાઅને કોલહાક લોક જ્યા ઈ આખતાહા કા મોઅલા માઅને પાછા જીવતા નાંય ઓઈ હોકેત ઈસુવાપાય યેયન પુછ્યાં, 28 “ઓ ગુરુ, મૂસાય શાસ્ત્રામાય આમહે કોરે યોક નિયમ લોખલો હેય, જોવે યોકતા વોરાડ ઓઅલો માટડો મોઓઈ જાય, એને તો વોગાર પાહાહા થેઅયેલ છોડી જાહે, તોવે ચ્યા માટડા બાહા વિધવા થેઅયેઆરે વોરાડ કોઇ લા જોજે, એને યોક પોહા પૈદા કોઅરા જોજે, જો ચ્યા બાહા વારસદાર બોને. 29 હાંત બાહા આતા, બોદહા મોઠા બાહાય વોરાડ કોય લેદા બાકી વોગાર પાહાહા તો મોઅઇ ગીયો. 30 પાછે બીજે, 31 એને તીજ વાત તીજા બાહા આરે જાઈ. એને બોદા હાંતી બાહાહા આરે જાઈ, ચ્યે થેઅયેય ચ્યાહામાઅને કાદાહાટીબી યોક પાહાહાન જન્મો નાંય દેનો. 32 છેલ્લે, તી થેએબી મોઓઈ ગિઇ. 33 એને આમી આમહાન આખ, આમી યે થેએયે વોરાડ હાંત માટડાઆરે ઓઅયા, તે જોવે મોઅલા માઅને પાછા જીવી ઉઠી, તોવે તી કા થેએ રોય? કાહાકા તી હાંતહ્યા થેએ આતી.” 34 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “યા કાળામાય પાહાહામાય વોરાડ ઓઅહે એને વોરાડ કોઇ દેતહેં, 35 બાકી જીં કાદાં યા લાયકે ઓરી કા ચ્યા યુગા એને મોઅલા માઅને પાછા જીવતા ઓઅના મેળવી, ચ્યે નાંય વોરાડ કોઅરી. 36 ચ્યે પાછે મોઅનારે બી નાંય, બાકી હોરગામાય રોનારા હોરગા દૂતહા હારકે રોય. એને મોઅલા માઅને પાછા જીવતા ઓઅવાથી પોરમેહેરા પોહેં બી બોની. 37 બાકી યે વાતે બારામાય કા મોઅલે જીવતે ઓઅતેહે, મૂસાય બી જાડા કાહાની માય ખુલ્લાં કોઅયા કા તો પ્રભુલ આબ્રાહામા પોરમેહેર, એને ઈસાકા પોરમેહેર, એને યાકૂબા પોરમેહેર આખહે. 38 પોરમેહેર મોઅલાહા નાંય બાકી જીવતાહા તો પોરમેહેર હેય કાહાકા ચ્યા પાહી બોદેજ જીવતે હેતેં.” 39 તોવે ઈ વોનાયને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ માઅને કુંયે તેરુ ઈ આખ્યાં, “ઓ ગુરુ, તુયે હારાં આખ્યાં.” 40 એને પાછે ચ્યાહાન સાવાલ પૂછના કાદા ઈંમાત નાંય ચાલી.
ખ્રિસ્ત દાઉદા પોહો કા દાઉદા પ્રભુ હેય
(માથ્થી 22:41-46; માર્ક 12:35-37)
41 પાછે ઈસુય ચ્યાહાન પુછ્યાં, “ખ્રિસ્તાલ દાઉદ રાજા પોહો કેહેકેન આખતેહે?” 42 દાઉદ રાજા પોતે ગીતહા ચોપડયેમાય આખતો હેય: 43 પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં, “તું મા જમણે આથે બોહો, જાવ લોગુ આંય તો દુશ્માનાહાલ આરવી નાંય દાંઉ તાંઉલોગુ.” 44 દાઉદ રાજા પોતેજ ચ્યાલ પ્રભુ આખહે, પાછે તો ચ્યા પોહો કેહેકેન ઓઅહે?
મૂસા નિયમ હિકાડનારાહાથી હાચવીન રોજા
(માથ્થી 23:1-36; માર્ક 12:38-40; લુક. 11:37-54)
45 જોવે બોદા લોક વોનાય રીઅલા આતા, તે ચ્યાય ચ્યા શિષ્યહાન આખ્યાં, 46 “મૂસા નિયમ હિકાડનારા ગુરુપાયને હાચવીન રા, જ્યા યે વાતેલ પોસાન કોઅતાહા કા સાર્વજનિક ઠિકાણા વોય લોક ચ્યાહાન લાંબા એને મોઅગેં ડોગલેં પોવીન ફીઅતા દેખે, એને આટામાય લોક ચ્યાહાન માનેપાને કોય સલામી કોએ. એને સોબાયે ઠિકાણામાય માનાપાના જાગાવોય બોહના પોસંદ કોઅતાહા, એને જેવણામાય માનાપાના જાગો ચ્યાહાન ગોમહે. 47 ચ્યા વિઘવા બાઈહે ગોએ લુટી લેતાહા, એને દેખાડાહાટી લાંબી વાઆ પ્રાર્થના કોઅતાહા, પોરમેહેર નોક્કીજ ચ્યાહાન કોઠાણ સાજા દી.”

*20:24 કૈસરા ઈ યોકતા માઅહા નાંવ નાંય હેય બાકી રોમ શેહેરા મોઠો શાસકાલ કૈસર આખતેહે.