4
બિયારો પોઅનારા દાખલો
(માથ્થી 13:1-9; લુક. 8:4-8)
ઈસુ પાછો ગાલીલા દોરિયા મેરે હિકાડે, તોવે ચ્યાપાય બોજ મોઠી ગીરદી બેગી ઓઈ ગીયી, યાહાટી તો દોરિયામાય ઉડી આતી ચ્યેમાય ચોડીન બોહી ગીયો, એને માઅહા બોદો ટોળો દોરિયા મેરે ઉબો આતો. ચ્યે ચ્યાહાન દાખલા દેયન બોજ હિકાડયાં ચ્યાહાન હિકાડતા ચ્યે એહેકેન આખ્યાં, “વોનાયા, યોક ખેડુત, બિયારો પોઆ રાનામાય ગીયો. એને પોએ તોવે કોલોહોખાન બિયારો વાટે મેરે પોડયો, એને ચિડેં પોડીન તીં ખાય ગીયે. એને કોલોહોખાન બિયારો ખડકાવાળી જમીનમાય પોડ્યા, તાં કાદુ ઓછો આતો, ચ્યાહાટી બિઇ તારાતુજ ઉદી નિંગ્યા, કાહાકા તાં કાદુ ઉંડે લોગુ નાંય આતો. બાકી બોપરેહે દિહી ચોડયો એને તીડકો લાગ્યો તોવે તારાત તી કોમાઈ ગીયા, એને મુળે નાંય બોઠે ચ્યાહાટી તી ઉખાઈ ગીયા. એને કોલોહોખાન બિયારો કાટાહા જેખરાહામાય પોડયો, એને કાટેં વોદીન ચ્યાથી દાબાઈ ગીયા, એને કાયજ અનાજ નાંય પાક્યા. એને કોલોહોખાન બિયારો હારી જમીનમાય પોડયો, ઓ બિયારો ઉદીન પાહાય ગીયો એને હારાં અનાજ પાક્યા, કોલાહાક તીહી ગોણા, કોલાહાક હાંઈટ ગોણા, કોલાહાક હોવ ગોણા અનાજ પાક્યા.” એને ઈસુય આખ્યાં “જો વોનાયાંહાટી તિયાર હેય તીં વોનાય લેય એને ચ્યા બારામાય હુમજે.”
દાખલા હોમજાડના
(માથ્થી 13:10-17; લુક. 8:9-10)
10 જોવે ઈસુ એને બાર શિષ્યહાઆરે બિજા હાંગાત્યા આતા, ચ્યાહાય ઈસુલ દાખલો હોમજાડા આખ્યાં. 11 ઈસુવે ચ્યાહાન આખ્યાં “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી હાચ્ચી વાત જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યાહાન તે બોદા દાખલા દેયન હોમજાડના જરુરી હેય. 12 જેહેકોય પવિત્રશાસ્ત્ર આખહે કા, ચ્યા એએયા કોઅતાહા બાકી ચ્યાહાન દેખાય નાંય, વોનાયા કોઅતાહા બાકી હોમજે નાંય, એહેકેન નાંય ઓએ ચ્યા વોળી યેત, એને ચ્યાહાન માફી મિળી જાય.”
બિયારો પોઅનારા દાખલા મોતલાબ
(માથ્થી 13:18-23; લુક. 8:11-15)
13 પાછા ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા ઓ દાખલો નાંય હુમજે, તોવે તુમા બિજા દાખલા બી નાંય હોમજાહા, જીં આંય તુમહાન આખનારો હેય. 14 ખેડુત પોરમેહેરા વચન પોઅહે. 15 વોછા લોક ચ્યે વાટયે રોકા હેય જીં વાટેમાય બિયારો પોડયો, ચ્યે પોરમેહેરા વચન નોક્કીજ વોનાતેહે, બાકી તારાત સૈતાન યેઇન ચ્યાહા વોનાલા વચન વિહરાવી દેહે. 16 એને ચ્યાજ પરમાણે, વોછા લોક તી ખડકાવાળી જાગા રોકા હેય જાં વોછોજ બિયારો પોડહે, યાહાટી ચ્યે વચન વોનાયને તારાતુજ આનંદથી માની લેતહેં, 17 બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે નાંય ઉત્યે, ચ્યાહાટી ચ્યે વોછા દિહાહાપુરતે માનતેહેં, ચ્યા પાછે પોરમેહેરા વચના લીદે જોવે ઓડચાણ કા દુ:ખ યેહે તોવે ચ્યે તારાતુજ ટાકી પોડતેહે. 18 એને વોછા લોક કાટાહા જેખરાહામાય પોડલા બિયારા હારકા હેય, ચ્યાહાય તે પોરમેહેરા વચન વોનાય લેદા, 19 એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેહે, એને તી નોકામ્યા જીવન જીવતેહે. 20 એને વોછા લોક હાર્યે જમીન્યે હારકા હેય ચ્યે યે હેતેં પોરમેહેરા વચન વોનાઈન માની લેતહેં, એને ચ્યાહાટી હારાં ફળ દેતહેં, કાદા તીહી ગોણા, કાદા હાંઈટ ગોણા એને કાદા હોવ ગોણા.”
દિવા દાખલો
(લુક. 8:16-18)
21 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાદોબી દિવો લાવીન ચ્યાલ ટોપલ્યે કા ચાપાળા તોળે નાંય થોવેત, બાકી ચ્યાલ દીવત્યાવોય થોવતેહે કા ચ્યા ઉજવાડો બોદહાન મિળી હોકે. 22 કાહાકા કોઅહીજ વસ્તુ ઓહડી નાંય હેય કા તી ડાકલી રોય એને યોકતી વસ્તુ ઓહડી નાંય હેય કા તી દુબાડી હોકાય બાકી બોદાંજ ખુલ્લાં પોડી જાય. 23 જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય એને ચ્યા બારામાય હુમજે.” 24 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “દિયાન દા કા તુમા કાય વોનાતાહા, તુમા જોલા વોદારી દિયાન દેયન વોનાયાહા તોલા વોદારે પોરમેહેર તુમહાન હોમાજ દી.*શાબ્દિક અનુવાદ: હાચવીન રા, કા કાય વોનાતાહા? જ્યા માપાકોય તુમા માપતાહા ચ્યાજ માપા કોઅઇ તુમહેહાટી માપલા જાય, એને તુમહાન બોજ દેઅરી. 25 કાહાકા જ્યા પાય હોમાજ હેય, તો વોદારી હોમાજ મેળવી, બાકી જ્યા પાય કાય હોમાજ નાંય મીળે, ચ્યાપાય જીં વોછીબી હોમાજ ઓરી તીં બી ચ્યાપાઅને ખોવાય જાય.”
ઉદલા દાણા દાખલો
26 પાછી ઈસુવે આખ્યાં, “પોરમેહેરા રાજ્ય ઓહડા હેય કા જેહેકોય યોકતો ખેડુત રાનામાય બિયારો પોઅહે. 27 એને તો ખેડુત રાતી-રાતી હુવેહે ને દિહા-દિહા કામ કોઅહે, તાંઉ બિયારો ઉદીન વોદી જાહે, બાકી ચ્યાલ ખોબાર નાંય કા ઈ કેહેકેન વોદ્યાં. 28 તો કાદુજ બીયારાલ ઉદાડેહે એને અનાજ પાકાડેહે, પેલ્લો ડીયો નિંગીન ઉદહે, પાછે ડોડે યેહે, પાછે કોન્ટયેહેમાય દાણા પાકતાહા. 29 બાકી જોવે દાણા પાકી જાતાહા, તોવે તારાત ખેડુત ઓસ્યેકોય વાડી લેહે, કાહાકા દાણા પાકી ગીઅલા હેય.”
રાયે દાણા દાખલો
(માથ્થી 13:31-32,34; લુક. 13:18-19)
30 પાછે ઈસુવે આખ્યાં, “આંય તુમહાન આજુ યોક દાખલો આખતાહાવ, ઈ હુમજાડા હાટી કા પોરમેહેરા રાજ્ય કોહડા હેય. 31 તીં રાયે દાણા હારકા હેય, રાયે બિયારો ટાક્યો તોવે દોરત્યેમાય બોદા બીયારાહામાય વાહાનો બિયારો હેય. 32 બાકી ટાક્યા પાછે, ઉદહે એને બોદયે હાકબાજયે કોઅતો મોઠો ઓઅહે એને મોઠયો ડાળખ્યો કાડહે ઓલાકા ઉચે આકાશામાય ઉડનારે ચિડેં ચ્યા છાવાડામાય યેયન ગોરો બોનાડતેહે.” 33 એને ઈસુવે ચ્યાહાન યે પરમાણે બોજ દાખલા દેય દેયન પોરમેહેરા વચન જોલહા ચ્યા હોમાજતા આતા તોલહાજ તો ચ્યાહાન હોમજાડતો આતો. 34 એને જોવેબી ઈસુ પોરમેહેરાબારામાય વાત આખે, તોવે દાખલા દેયન આખે, બાકી જોવે તો ચ્યા શિષ્યહાઆરે યોખલો રોય તોવે ચ્યાહાન બોદા દાખલાહા મોતલાબ હોમજાડે.
ઈસુ વાવાઝડાલ ઠાવકા રાખહે
(માથ્થી 8:23-27; લુક. 8:22-25)
35 ચ્યે દિહયે જોવે રુવાળા પોડતાજ, તોવે ચ્યે શિષ્યહાન આખ્યાં “આપા ગાલીલા દોરિયા ચ્યેમેરે જાતા.” 36 એને શિષ્યહાય લોકહા ટોળાલ તાંજ રા દેના, એને ચ્યા ઉડીમાય બોઠા, જ્યેં ઉડીમાય ઈસુ આતો, એને ઈસુલબી ચ્યાહાઆરે લેય ગીયા, એને બીજે ઉડયે બી ચ્યાઆરે આતેં. 37 જોવે ચ્યા દોરિયા ચ્યેમેરે જાતા આતા, તોવે મોઠો તોફાન યેનો એને પાઅયા લાફા ઉડીવોય આફળાતા લાગ્યા, ઓલાકા ઉડી પાઅયા કોઇન બાઆઈ જાતી આતી. 38 એને ઈસુ ઉડી પાછલા ભાગામાય યોક હુઉત્યાવોય ટોલપા થોવિન હુતલો આતો, તોવે ચ્યાહાય ચ્યાલ જાગાડીન આખ્યાં, “ગુરુ આપા બોદા બુડી જાનારા હેય એને ચ્યા તુલ કાય ફિકાર નાંય હેય” 39 તોવે શિષ્યહાય ઈસુલ જાગાડીન આખ્યાં. તોવે ચ્ચાય ઉઠીન વારાલ દોમકાડયા, એને લાફાહાન આખ્યાં “ઠાવકો રો એને શાંત ઓઅઇ જો” તોવે વારો બોંદ પોડયો એને દોરિયામાય મોઠી શાંતી ઓઅઇ ગિઇ. 40 એને શિષ્યહાન ઈસુવે આખ્યાં, “તુમા કાહા બિઅતાહા? તુમહાન આજુબી બોરહો નાંય કા?” 41 એને ચ્યા બોજ બિઇ ગીયા એને યોકબિજાલ આખા લાગ્યા, “ઈ કોહડા માઅહું હેય? તે તોફાન એને દોરિયો એને લાફાબી ચ્યા આગના માનતેહેં?”

*4:24 શાબ્દિક અનુવાદ: હાચવીન રા, કા કાય વોનાતાહા? જ્યા માપાકોય તુમા માપતાહા ચ્યાજ માપા કોઅઇ તુમહેહાટી માપલા જાય, એને તુમહાન બોજ દેઅરી.