7
વોરાડ ઓઅલા જીવના યોક દાખલો
ઓ વિસ્વાસી બાહાહાય, આંય નિયમ જાંઅનારાહાલ આખહુ, કા જાવ લોગુ માઅહું જીવતા રોહે, તાંઉલોગુ ચ્યાવોય નિયમ પાળના રોહે.
વોરાડ ઓઅય ગીઅલી થેએ નિયમા ઇસાબે પોતાના માટડો જીવતો હેય તાંવ લોગુ તી ચ્યાઆરે બાંદાલી હેય, બાકી જોવે પોતાનો માટડો મોઅઇ જાય તે તી નિયમા ઇસાબે માટડા પાઅને છુટી ઓઅય જાહે. બાકી જોવે ચ્યે માટડો જીવતો હેય, તાવુંજ તી બિજા માટડાઆરે વોરાડ કોએ તે તી વ્યબિચાર કોઅહે એહેકેન આખાય, બાકી જોવે તી પોતાનો માટડો મોઅઇ જાય તોવે તી નિયમા ઇસાબે છુટી ઓઅય જાહે, પાછે તી બિજા માટડાઆરે વોરાડ કોઅય તે તી વ્યબિચાર કોઅહે એહેકેન નાંય આખાય.
તે ઓ મા વિસ્વાસી બાહાહાય, જોવે તુમાબી ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયા, તે તુમા નિયમાહા ઓદિકારા હાટી મોઅઇ ગીયા, આમી તુમા ખ્રિસ્તા હેય જો મોઅલા માઅને પાછો જીવતો ઓઅય ગીયહો, જેથી તુમા આમી પોરમેહેરા સેવાહાટી જીવન જીવી હોકે. જોવે આપા આપહે પાપી સ્વભાવા ગુલામમાય આતેં, તોવે મૂસા નિયમા વોળાખ જાયી એને પાપ કોઅના ઇચ્છા આપહે મોરણ લેય યાહાટી આપહે શરીરામાય કામ કોઅતી આતી.
બાકી આપા આમી મૂસા નિયમાહા ગુલામમાય નાંય હેય કાહાકા આમા ચ્યાહા પાલન કોઅરાહાટી મોઅઇ ચુકલેં હેય, જ્યામાય આપા ગુલામ આતેં, આમી આપા પોરમેહેરા સેવા જુની રીતેકોય લોખલાં નિયમાહાન માનનાકોય નાંય કોઅજે, બાકી પવિત્ર આત્મામાય રોયનાકોય નોવી રીતેકોય સેવા કોઅજેહે.
નિયમશાસ્ત્ર એને પાપ
તે કાય યા મતલબ ઓ હેય કા મૂસા નિયમ પાપ હેય? નાંય કોવેજ નાંય, બાકી મૂસા નિયમાહાકોય આપા પાપ કાય હેય તી જાંઆય હોકજેહે, આપહાય જાંઅયાહા કા લોબ કોઅના પાપ હેય, કાહાકા મૂસા નિયમમાય લોખલાં હેય કા, “લોબ નાંય કોઅના”, તો આપહાન નાંય માલુમ ઓઅતા કા લોબ કોઅના પાપ હેય. બાકી પાપાય ઈ આગના ઉપયોગ કોઇન બોદા પ્રકારા લોબ માંયેમાય પૈદા કોઅયો, કાહાકા નિયમ નાંય હેય તે પાપ મોઅલા માઅહા હારકા હેય જ્યામાય કાયજ કોઅના તાકાત નાંય હેય.
પેલ્લા આંય મૂસા નિયમ જાંઅયા વોગર રોતો આતો, બાકી જોવે માયે મૂસા નિયમ જાંઅયા, તોવે મા મોનામાય પાપ કોઅના ઇચ્છા વોદી ગીયી, એને આંય પોરમેહેરાપાઅને દુઉ ઓઅય ગીયો. 10 એને ચ્યા નિયમ જ્યા પોરમેહેરાય મા જીવનાહાટી બોનાવ્યાં, ચ્યાહાકોયજ આંય પોરમેહેરાપાઅને દુઉ ઓઅય ગીયો.
11 કાહાકા પાપાય યે આગના ઉપયોગ કોઇન માન દોગો દેનો, એને ચ્યાજકોય માન પોરમેહેરાપાઅને દુઉ કોઅય દેનો. 12 તે યા મતલબ ઓ હેય કા મૂસા નિયમ પવિત્ર હેય, એને આગના પવિત્ર, ન્યાયી, એને હારી હેય.
નિયમ પાપથી બોચાવી નાંય હોકે
13 તોવે કાય જ્યા મૂસા નિયમ હારાં હેય, ચ્યા માન પોરમેહેરાપાઅને દુઉ કોઅહે? નાંય કોવેજ નાંય, ઈ પાપ આતા જ્યાંય એહેકેન કોઅયા, પાપાય ચ્યાજ મૂસા નિયમાહા ઉપયોગ કોઅન માન પોરમેહેરાપાઅને દુઉ કોઅય દેનો, એને એહેકેન પાપા આસલી રુપ પ્રગટ ઓઅય ગીયો, એને પાપ આગનાકોય વોદારી પાપી સાબિત જાયા. 14 આપા જાંઅજેહે કા, મૂસા નિયમ આત્મિક હેય, બાકી આંય માઅહું હેય, એને આંય પાપા ગુલામ હેય.
15 એને આંય જીં કોઅહુ ચ્યાલ નાંય જાંઉ, કાહાકા આંય જીં કોઅરા દારહું તી નાંય કોઉ, બાકી જ્યા માન ઘૃણા ઓઅહે, તીંજ આંય કોઅહુ. 16 એને જો આંય ખારાબ કામ કોઅહુ, તે આંય માની લાહુ કા મૂસા નિયમ હારાં હેય.
17 તોવે ઓહડી દશામાય પાપ કોઅનારો માઅહું આંય નાંય હેતો, બાકી જો માંયેમાય બાઆલો પાપ હેય તો ખારાબ કામ કોઅહે. 18 કાહાકા આંય જાંઅહું, કા માંયેમાય એટલે કા મા શરીરા સ્વભાવામાય હારી વસ્તુ વાસ નાંય કોએ, ઇચ્છા તે મા માય હેય, બાકી હારેં કામે માયેકોય ઓઈ નાંય હોકે.
19 કાહાકા જીં હારાં કામ કોઅરાહાટી આંય ઇચ્છા કોઅહુ, તી તે નાંય કોઅય હોકુ, બાકી આંય જીં ખારાબ કામ નાંય કોઅરા માગુ, તીંજ કોઅયા કોઅહુ. 20 જો આંય તીંજ કોઅહુ જીં ખારાબ કામ હેય, તોવે તીં ખારાબ કામ કોઅનારો આંય નાંય રિયો, બાકી પાપ જો માંયેમાય બાઆલો હેય. 21 યે રીતીકોય, મા અનુભવ ઓ હેય કા જોવે આંય હારાં કામ કોઅરા માગહુ, તોવે માયેકોય ખારાબ કામ ઓઅય જાહે.
22 આંય મા મોનથી તે પોરમેહેરા નિયમાહાકોય તે બોજ ખુશ ઓઅહું. 23 બાકી માન પોતાના શરીરા અવયવાહામાય બિજા પ્રકારનો નિયમ દેખાયેહે, જીં મા મોનામાય હાચ્ચાં માની લેદલા નિયમાહા વિરુદ લડાય કોઅહે, એને માન પાપા ગુલામ બોનાડેહે, જો મા શરીરામાય કામ કોઅહે.
24 આંય કોહડો દુઃખી માઅહું હેતાંવ, માન પોરમેહેરાપાઅને દુઉ કોઅનારા યા શરીરાપાઅને કું છોડાવી? 25 આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, જ્યાંય પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય માન બોચાવ્યો, મોનાકોય આંય પોરમેહેરા નિયમાહા સેવા કોઅતાહાંવ, બાકી શરીરાકોય પાપા સેવા કોઅતાહાંવ.