^
2 કાળવૃતાંત
સુલેમાનની જ્ઞાન માટેની પ્રાર્થના
સુલેમાનની જાહોહલાલી
મંદિર બાંધવાની તૈયારી
મંદિરનું બાંધકામ
પિત્તળના બે સ્તંભો
મંદિર માટેની સામગ્રી
કરારકોશ મંદિરમાં લાવવામાં આવ્યો
પ્રભુનો મહિમા
મંદિરમાં સુલેમાનનું બોધભાષણ
સુલેમાનની પ્રાર્થના
મંદિરની પ્રતિષ્ઠા
સુલેમાનને પ્રભુનાં પુનર્દર્શન
સુલેમાનની સિદ્ધિઓ
શેબાની રાણીની મુલાકાત
સુલેમાનનો વૈભવ
સુલેમાનનો રાજ્યકાળ સંક્ષિપ્તમાં
ઉત્તરનાં કુળોનો બળવો
શમાયાની ભવિષ્યવાણી
રહાબામે બાંધેલાં નગરો અને કોટ
યાજકો અને લેવીઓ યહૂદિયામાં પાછા આવ્યા
રહાબામનું કુટુંબ
મિસરના લશ્કરનું આક્રમણ
રહાબામના રાજ્યકાળનું ટૂંક વર્ણન
ઇઝરાયલ અને યહૂદિયા વચ્ચે યુદ્ધ
પ્રભુને વફાદાર આસા રાજા
કૂશી ઝેરાનો પરાજય
આસાએ કરાવેલી ધર્મસુધારણા
ઇઝરાયલ સાથે અથડામણ
પ્રબોધક હનાનીની ચીમકી
આસાના રાજ્યકાળનો અંત
યહોશાફાટ યહૂદિયાની ગાદીએ
યહોશાફાટની મહાનતા
મિખાયા પ્રબોધકની આહાબને ચેતવણી
આહાબનું મૃત્યુ
યહોશાફાટને પ્રબોધકનો ઠપકો
યહોશાફાટે કરાવેલી ધર્મસુધારણા
અદોમ સાથે યુદ્ધ
યહોશાફાટના રાજ્યકાળનો અંત
યહૂદિયા પર યહોરામ રાજા
યહૂદિયા પર અહાઝયાહ રાજા
યહૂદિયાની રાણી અથાલ્યા
રાણી અથાલ્યા સામે બળવો
યહોયાદાની ધર્મસુધારણા
યહૂદિયાની ગાદીએ યોઆશ
યોઆશનો ધર્મત્યાગ
યોઆશનો રાજ્યકાળ પૂરો
યહૂદિયાની ગાદી પર અમાસ્યા
અદોમ સામે યુદ્ધ
ઇઝરાયલ સામે યુદ્ધ
યહૂદિયાની ગાદીએ ઉઝિયા રાજા
ઉઝિયાનું ઉન્મતપણું અને તેની સજા
યહૂદિયાની ગાદીએ યોથામ
યહૂદિયાની ગાદીએ આહાઝ
સજારૂપ યુદ્ધ (અરામ અને ઇઝરાયલ સામે)
આદેદ પ્રબોધકની ચેતવણી
આહાઝ આશ્શૂરની સહાય માગે છે
યહૂદિયાની ગાદી પર હિઝકિયા
મંદિરનું શુદ્ધિકરણ
મંદિરની પુન:પ્રતિષ્ઠા
પાસ્ખાપર્વની તૈયારી
પાસ્ખાપર્વ પાળવામાં આવ્યું
બીજી વાર પાસ્ખાપર્વની ઉજવણી
હિઝકિયાની ધર્મસુધારણા
યરુશાલેમ ઉપર આશ્શૂરનું આક્રમણ
હિઝકિયાની માંદગી
હિઝકિયાનો વૈભવ
હિઝકિયાના રાજ્યકાળનો અંત
યહૂદિયાની ગાદીએ મનાશ્શા અને તેનાં પાપ
મનાશ્શાનો પસ્તાવો
મનાશ્શાના રાજ્યકાળનો અંત
યહૂદિયાની ગાદીએ આમોન
યહૂદિયાની ગાદીએ યોશિયા
યોશિયાની મૂર્તિપૂજા સામે ઝૂંબેશ
નિયમશાસ્ત્રનું પુસ્તક જડ્યું
કરારનાં વચન પાળવા યોશિયાની પ્રતિજ્ઞા
યોશિયા પાસ્ખાપર્વ પાળે છે
યોશિયાના રાજ્યકાળનો અંત
યહૂદિયાની ગાદીએ યહોઆહાઝ
યહૂદિયાની ગાદીએ યહોયાકીમ
યહૂદિયાની ગાદીએ યહોયાખીન
યહૂદિયાની ગાદીએ સિદકિયા
યરુશાલેમનું પતન
યહૂદિઓને પાછા જવા કોરેશની રજા