8
મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના
આમી ચ્યા બારામાય જો બિજો સવાલ તુમહાય માન પુછ્યેલ, કા મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં બારામાય તુમા જાંઅતેહે, કા આપા બોદહાન જ્ઞાન હેય, જ્ઞાન ઘમંડ પૈદા કોઅહે, બાકી પ્રેમાકોય ઉન્નતી ઓઅહે. જો કાદો હોમજેહે કા આંય કાયતેબી જાંઅતાહાંવ, તે તો આમી લોગુ નાંય જાંએ કા કેહેકેન જાંઅરા જોજે. બાકી જો કાદાં પોરમેહેરાલ પ્રેમ કોઅહે, તે પોરમેહેર ચ્યાલ જાંઅહે.
તે પાછે આંય, મુર્તિહીન ચોડાવલા બેટ ખાઅના બારામાય સાવાલ જાવાબ દાં માગહુ, તુમા જાંઅતેહે, કા મુર્તિ આખા દુનિયામાય હાચ્ચો દેવ નાંય હેય એને કેવળ યોકુજ હાચ્ચો પોરમેહેર હેય. બાકી પાછીબી આકાશામાય એને દોરત્યેવોય ઓહડે બોજ હેય જ્યાહાન લોક દેવ એને પ્રભુ માનતેહેં, હાચ્ચાં આખું તે દેવ એને પ્રભુ નાંય હેય. તેરુંબી આમહેહાટી કેવળ યોકુજ પોરમેહેર હેય, એટલે પોરમેહેર આબહો જ્યાપાયને બોદ્યો વસ્તુ બોનાવલ્યો ગીયો, એને આપા ચ્યાહાટી હેય, એને કેવળ યોકુજ પ્રભુ હેય એટલે ઈસુ ખ્રિસ્ત જ્યાકોય બોદ્યો વસ્તુ ઉત્પન્ન જાયો, એને જ્યાકોય આમહાન અનંતજીવન મિળલા હેય.
બાકી આજુબી કોલહાક વિસ્વાસી લોક નાંય જાંએતકા મુર્તિમાય કાયજ શક્તિ નાંય હેય, કાહાકા ચ્યે પેલ્લે ચ્યેજ મુર્તિહી આગલા પાગે પોડતે આતેં, આમી જોવે ચ્યે મુર્તિલ બલિ ચોડાવલા ખાઅના ખાતહેં, તે ચ્યે પોતાના મોનામાય એહેકેન વિચાર કોઅતેહે કા ચ્યાહાકેન પાપ ઓઅય ગીયા, કાહાકા ચ્યાહા હૃદયામાય આજુબી ખાત્રી નાંય હેય.
ખાઅના આપહાન પોરમેહેરાપાય નાંય પોઅચાડે, જોવે તી ખાઅના નાંય ખાજે તોવે આપહે કાય નુકસાન નાંય ઓએ, એને જો તી ખાઅના ખાજે તે આપહાન ચ્યા કાય ફાયદો નાંય ઓએ. બાકી હાચવીન રા, એહેકેન નાંય ઓઅરા જોજે, કા તુમહે ઓ સુટકો પોરમેહેરાવોય બોરહો કોઅનામાય નોબળા લોકહાહાટી પાપ કોઅના કારણ નાંય બોને. 10 જો કાદાં બોરહો કોઅનામાય નોબળાં માઅહું તુલ મુર્તિ મંદિરામાય મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાતા દેખે, તે કાય ચ્યાલબી ખાઅના ઈંમાત નાંય ઓઅય જાય, જેથી તો વિચાર કોઅહે કા એહેકેન કોઅના પાપ હેય.
11 યે રીતીકોય તો જ્ઞાના લીદે જો વિસ્વાસી બાહા બોરહામાય નોબળો હેય જ્યાહાટી ખ્રિસ્ત મોઅયો તો માઅહું ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઅય દી. 12 જો તુમહે મુર્તિહીન બેટ ચોડાવલા ખાઅના લીદે આર્યે વિસ્વાસી લોક પોતાલ પાપી માનતેહેં, તે તુમા ચ્યાહા વિરુદ એને ખ્રિસ્તા વિરુદ પાપ કોઅતેહે. 13 યાહાટી જો મુર્તિહીન બેટ ચોડાવલા ખાઅના બિજા વિસ્વાસી માઅહાલ ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઆડેહે, તે આંય મુર્તિહીન બેટ ચોડાવલા ખાઅના ખાઅનાથી, વિસ્વાસી લોકહાન ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઆડના કારણ નાંય બોનુ.