4
પિત્તર એને યોહાન
જોવે પિત્તર એને યોહાન લોકહાન ઈ આખી રીઅલા આતા, તોવે યાજક એને દેવાળા રાખવાળી કોઅનારાહા આગેવાન એને સાદૂકી લોક ચ્યાહા હોમ્મે યેયન ઉબા રિયા. એને બોજ ખિજવાય ગીયા, કાહાકા પિત્તર એને યોહાન ઈસુ બારામાય હિકાડતા આતા કા જ્યા લોક મોઅઇ ગીયહા પોરમેહેર ચ્યાહાન મોઅલા માઅને પાછો જીવતો કોઅરી, જેહેકેન ચ્યાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો. એને ચ્યાહાય ચ્યાહાન દોઓઈન બીજે દિહે લોગુ જેલેમાય થોવ્યા, કાહાકા રુવાળા પોડી ગીઅલા આતા. એને જ્યેં પ્રેષિતાહા સંદેશ વોનાયે, ચ્યાહામાઅને બોજ લોકહાય ઈસુવોય બોરહો કોઅયો, એને બોરહો કોઅનારા માટડાહા ગોણત્રી બોદી મિળીન આમી લગભગ પાચ ઓજાર લોગુ ઓઅય ગીયી.
પિત્તર એને યોહાન યહૂદી સોબાયે હામ્મે
બીજે દિહી ચ્યાહા આગેવાન, વડીલ લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ યેરૂસાલેમ શેહેરામાય યોક જાગે યોખઠા જાયા. જ્યા લોક સોબાયેમાય યોખઠા જાયલા આતા, ચ્યાહામાય હન્ના મહાયાજક આતો એને કાયફા, યોહાન, સિકંદર એને બિજા જોલા મહાયાજકા કુટુંબમાઅને આતા ચ્યાબી સોબાયેમાય સામીલ આતા.
એને પિત્તર એને યોહાનાલ વોચમાય ઉબા કોઇન પુછા લાગ્યા, “યા માઅહાલ હારાં કોઅરાહાટી કુંયે તુમહાન સામર્થ એને ઓદિકાર દેનો?”
તોવે પિત્તર પવિત્ર આત્માકોય બોઆય ગીયો એને ચ્યે આગેવાનહાન આખ્યાં. “ઓ લોકહા આગેવાનાહાય એને વડીલાહાય, આમહાય યોકા નોબળા માઅહા ભલા કોઅલા હેય, એને આજે યા બારામાય આમહે પૂછપારસ ઓઈ રીયહી કા યા કેહેકેન બોચાવ જાયો.
10 તોવે તુમા બોદા એને બોદા ઈસરાયેલી લોક જાઈલા કા ઈ નાજરેત ગાવામાઅને ઈસુ ખ્રિસ્તા નાવાકોય કોઅલા હેય, ચ્યાજ ઈસુવાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવી દેનલો આતો, બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, આજે ચ્યાજ નાવાકોય ઈ માઅહું તુમહે હોમ્મે હારાં હુદરીન ઉબલાં હેય.
11 ખ્રિસ્ત ઈસુજ તો દોગાડ હેય, જ્યા બારામાય શાસ્ત્રામાય લોખલાં હેય કા જ્યાલ તુમહે બાંદનારાહાય નોકામ્યો હુમજ્યો, એને તોજ ખૂણાવોયને મેન દોગાડ બોની ગીયો. 12 ઈસુ સિવાય કાદા બિજા કોય બોચાવ નાંય હેય, કાહાકા હોરગા નિચે માઅહામાય બિજા કાય નાંવ નાંય દેનલા હેય, જ્યાકોય આપા બોચી જાય હોકજે.”
ઈસુવા નાંવા હાટી શિષ્યાહાન દાકાડના
13 જોવે ચ્યાહાય પિત્તર એને યોહાન યાહા ઈંમાત દેખ્યી, એને ઈ જાંઅયા કા યા અભણ એને સાદે માઅહે હેય, તોવે નોવાય પામ્યા, પાછે ચ્યાહાન વોળખ્યા, યા ઈસુ આરે રોય રીઅલા આતા.
14 બાકી જીં માઅહું હારો જાયલો આતો, તો પિત્તર એને યોહાના આરે ઉબો દેખીન, સોબાયેમાય યોખઠા ઓઅલા લોક ચ્યાહા વિરુદમાય કાયજ આખી નાંય હોક્યા.
15 બાકી ચ્યાહાન મોઠી સોબાયે બાઆ જાયને ઉબા રા આખ્યાં, એને ચ્યા ચ્યાહામાય વિચાર કોઅતા લાગ્યા. 16 “આપા યા માઅહા આરે કાય કોઅતા? કાહાકા યેરૂસાલેમ શેહેરામાય રોનારા બોદા લોકહાન ખોબાર હેય, કા યાહાકોય યોક પ્રસિદ ચિન્હ દેખાડલા ગીઅલા હેય, એને આપા યાલ નાકાર નાંય કોઇ હોકજે. 17 બાકી લોકહામાય ઈ ખોબાર આજુ વોદારે નાંય ફેલાય જાય, ચ્યાહાટી આપા ચ્યાહાન દમકાડતા, કા ચ્યા ઈસુ નાવાકોય પાછી કાદા માઅહા આરે વાત નાંય કોએ.” 18 તોવે પિત્તર એને યોહાનાલ સબાયે માજે હાદ્યા એને ચેતાવણી દેયને ઈ આખ્યાં, “ઈસુવા નાવાકોય કાયજ નાંય બોલના એને નાંય હિકાડના.”
19 બાકી પિત્તર એને યોહાનાય ચ્યાહાન આખ્યાં, “તુમાંજ ઠોરવા, કા કાય ઈ પોરમેહેરા આગલા હારાં હેય, કા આમા પોરમેહેરા વાતે કોઅતા તુમહે વાત માનજે? 20 કાહાકા ઈ તે આમહે કોય નાંય ઓઈ હોકે, કા જીં આમહાય દેખ્યા એને વોનાલા હેય, તી નાંય આખજે.”
21 તોવે ચ્યાહાય ચ્યાહાન આજુ દોમકાડીન જેલેમાઅને છોડી દેના, કાહાકા લોકહા લીદે ચ્યાહાન ડોંડ દેઅના કાયજ કારણ નાંય મિળ્યાં, યાહાટી કા જીં ઘટના જાયલી આતી ચ્યા લીદે બોદા લોક પોરમેહેરા સ્તુતિ કોઅતા આતા. 22 કાહાકા જો માટડો ચમત્કારિક રીતે હારો જાયલો આતો, તો ચાળહી વોરહા કોઅતો વોદારી ઉંબારે આતો.
શિષ્યહા પ્રાર્થના
23 પિત્તર એને યોહાન જેલેમાઅને સુટીન યેરૂસાલેમમાય ચ્યાહા હાંગાત્યાહા પાય યેના, એને જીં કાય મુખ્ય યાજક એને આગેવાનહાય આખલા આતા, ચ્યાહાન આખી દેના. 24 ઈ વોનાઈન, ચ્યાહાય યોકમન ઓઇન મોઠા આવાજા કોય પોરમેહેરાલ પ્રાર્થના કોઅયી, “ઓ પ્રભુ, તું તોજ હેય જ્યાંય હોરગા એને દોરતી એને જીં કાય ચ્યામાય હેય બોનાવ્યાં. 25 તુયે પવિત્ર આત્માકોય તો ચાકાર આમહે વડીલ દાઉદા મુંયા કોઇન આખ્યાં કા, ગેર યહૂદી લોકહાય કાહા ખળબળ કોઅયી? એને લોકહાય કાહા નોકામ્યે વાતહે વિચાર કોઅયો?
26 પ્રભુ એને ચ્યા ખ્રિસ્તા વિરુદમાય દોરતી રાજા ઉબા રોય ગીયા, એને ઓદિકારી યોખઠા ઓઅઇ ગીયા.
27 હાં, હેરોદેસ એને પંતિયાસ પિલાત બી યા નગરમાય ગેર યહૂદી એને ઈસરાયેલીયાઆરે મિળીન તો પવિત્ર સેવક ઈસુ વિરુદમાય, જ્યાલ તુયે ખ્રિસ્તા રુપામાય અભિષેક કોઅયેલ, આસલીમાય એકતામાય યોખઠા ઓઅય ગીઅલા આતા. 28 ચ્યાહાય તીંજ કોઅયા જીં તો સામર્થ્યાકોય એને તો ઇચ્છાકોય પેલ્લાજ નોક્કી કોઇ લેદલા આતા કા ઓઅરા જોજે.
29 આમી ઓ પ્રભુ, ચ્યાહા દમકી વોનાય, એને તો સેવકાહાલ ઈ વરદાન દે કા તો વચન મોઠી ઈંમાતે કોય આખે. 30 એને હારાં કોઅરાહાટી તું ઓદિકાર દે કા ચિન્હ ચમત્કાર એને અદભુત કામ તો પવિત્ર સેવક ઈસુ નાવાકોય કોઅલે જાય.” 31 જોવે ચ્યે પ્રાર્થના કોઇ ચુક્યે, તોવે તો જાગો જાં ચ્યે બેગે આતેં આલી ગીયો, એને ચ્યે બોદે પવિત્ર આત્માકોય બાઆય ગીયે, એને ચ્યા પોરમેહેરા વચન મોઠી ઈંમાતે કોય આખે.
બોરહો કોઅનારા મોદાત
32 એને બોરહો કોઅનારાહા મંડળી યોક જીવ એને યોકા મોના આતી, ઓલે લોગુ કા કાદોજ પોતા મિલકાત પોતા નાંય આખતો આતો, બાકી ચ્યાહાય ચ્યાહાપાય જીં કાય આતાં તી બોદા યોખઠા કોઅયા. 33 એને પ્રેષિત મોઠા સામર્થ્યાકોય પ્રભુ ઈસુ મોઅલા માઅને પાછો જીવી ઉઠના બારામાય સાક્ષી દેતા રોયા એને ચ્યા બોદહાવોય પોરમેહેરા મોઠી સદા મોયા આતી.
34 એને ચ્યાહામાય કાદોજ ગરીબ નાંય આતો, કાહાકા જ્યાહાવોય જાગો એને ગોએ આતેં, ચ્યે ચ્યાહાન વેચી-વેચિન, વેચલી વસ્તુ પોયહા લેય યેત, એને પ્રેષિતાહાલ દેત. 35 એને જેહેકેન જ્યાલ ગોરાજ પોડે, ચ્યાનુસાર પ્રેષિત બોદહાન વાટી દિયા કોઅતે આતેં.
36 યોસેફ નાંવા યોક માટડો આતો, તો લેવી કુળામાઅને આતો, એને સાઇપ્રસ બેટવોયને આતો, પ્રેષિતાહાય ચ્યાલ બારનાબાસ આખ્યાં, જ્યા મતલબ હેય, યોક ઓહડો માઅહું જો બીજહાન ઉત્તેજન કોઅહે. 37 ચ્યા કોલહિક જમીન આતી, ચ્યાય ચ્યેલ વેચી દેની, એને જાગો વેચલા પોયહા લેય યેયન પ્રેષિતાહાલ દેના.