યાકૂબા લોખલાં પત્ર
પ્રસ્તાવના
યાકૂબા લોખલાં પત્ર કોવે-કોવે યાલ “નોવા નિયમા નીતિવચન” આખલા જાહે, યાકૂબા ચોપડી વ્યવહારિક રૂપથી એને બોરહાથી ખ્રિસ્તી લોકહાન યાદ દેહે કા કેહેકેન જીવના હેય, મજબુતથી હાચ્ચાં બોરાહા થી કાદાબી જીબેલ તાબામાંય રાખાંહાટી, પોરમેહેરા ઇચ્છા પ્રતિ સમર્પિત ઓઅના, એને ઈંમાત રાખના, ઈ ચોપડી વાચનારાલ ખ્રિસ્તાહાટી ઓદિકારી રુપામાય એને બુદ્ધીમાનેકોય જીવનામાય હાંબાળ કોઅહે, કોલહાક લોકહાય દાવો કોઅયો કા યાકૂબ એને પ્રેષિત પાઉલ વિસ્વાસા વિરુદ કામહા સવાલાહાવોય આલાગપણા રાખતાહા બાકી વાસ્તવમાય યાકૂબ જ્યા આત્મિક ફોળહા બારામાય વાત કોઅહે, તો ચ્યા હાચ્ચાં બોરહાલ દેખાડેહે જ્યા બારામાય પાઉલાય લોખ્યાં, ચ્ચા લોખના પરસ્પર વિરોદ કોઅનાથી હારકા હેય, નોવા નિયમા લોખનામાથી બોદહા પેલ્લા લોખના (ઇસવી સન 40-50), એહેકોય માનલા જાહે કા ઈ ચોપડી ઈસુ બાહા યાકુબથી લોખલી ગીઅલી હેય (ગલાતી. 1:19).
1
સલામ
1 આંય યાકૂબ હેય, જો પોરમેહેર એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, આંય ઈ પત્ર ઈસરાયેલા બાર કુળહાલ લોખી રિયહો જ્યા બોદા દુનિયામાય વિખરાલા હેય, ઈસરાયેલા બાર કુળહાલ સલામ.
પરિક્ષાયેહે મહત્વ
2 ઓ મા બાહાબોઅયેહેય, જોવે તુમહેવોય બોદયે જાત્યે પરીક્ષાયો યેય, તે તુમા યા મોઠા આનંદા વાત હોમજાં. 3 કાહાકા તુમા જાંઅતાહા, કા જોવે તુમહે બોરહો પારખાલો જાહે, તોવે તુમહે ધીરજ વોદી એને તુમા આબદાયેહેલ સહાન કોય હોકાહા.
4 યાહાટી પરીક્ષાયે વોચ્ચે ઈસુવાવોય આપહે બોરહો બોનાડી રાખા, કા તુમા આત્મિક રીતે મજબુત એને સિદ્ધ ઓઅય જાં એને તુમહામાય કોઅયેહેબી હાર્યે વાતે કમી નાંય રોય. 5 બાકી જો તુમહેમાઅને યોકતાલ બુદયે કોમી હેય, તે પોરમેહેરાપાઅને માગા, તો ઠપકો દેયા વોગાર બોદહાન ઉદારતાથી દેહે, એને તો ચ્ચાલ દેઅરી.
6 બાકી તુમા માગતાહા તે બોરહો રાખીન માગના એને કાય શંકા નાંય કોઅના, કાહાકા જો શંકા કોઅહે તો દોરિયા લાફા હારકો હેય જીં વારે કોય વોવહે એને ઉસળેહે. 7 ઓહડા માઅહાય ઈ આશા બીલકુર નાંય રાખના કા ચ્ચાલ પ્રભુ પાઅને કાય મિળરી, 8 કાહાકા તો ચ્ચા મોન બોદાલતો રોહે એને પોતાના વાતમાય મજબુત નાંય રોય.
મિલકાતવાળો એને ગરીબ
9 જો વિસ્વાસી ગરીબ હેય ચ્ચાય ખુશ ઓઅરા જોજે કા પોરમેહેરાય ચ્ચા સન્માન કોઅયોહો. 10 એને જો વિસ્વાસી મિલકાતવાળો હેય તો પોતાના નીચ દશાવોય, કાહાકા તો ગાહીયા ફુલા હારકો મિટાય જાય. 11 દિહી નિંગતાંજ વોદારે તીડકો પોડહે એને ગાહીયા ઉખાડી દેહે, એને ચ્ચા ફુલ ટુટી પોડહે, એને ચ્ચા સોબા જાતી રોહે, ચ્ચા હારકા, યોક મિલકાતવાળો વિસ્વાસી બી મોઅઇ જાય, જોવે ચ્ચા પોતાના કામ કોઅનામાંયજ લાગી રોહે.
પોરમેહેર પરીક્ષા નાંય લેય
12 ધન્ય હેય તીં માઅહું, જો પરીક્ષામાય ટોકી રોહે, કાહાકા જોવે તો પરીક્ષા માઅને હાચ્ચો સાબિત ઓઅહે તે તો અનંતજીવના મુગુટ મેળવી, જ્યા વાયદો પોરમેહેરેય ચ્ચાન કોઅયોહો જો ચ્ચાલ પ્રેમ કોઅતેહે. 13 જોવે કાદા પરીક્ષા ઓએ, તે તો એહે નાંય આખે, કા મા પરીક્ષા પોરમેહેરાપાઅને ઓઅહે, કાહાકા પોરમેહેરા કોદહીબી ખારાબ વાતહેથી પરીક્ષા નાંય ઓએ, એને નાંય તે પોરમેહેર કાદા પરીક્ષા કોઅહે.
14 બાકી હર યોક માઅહું પોતેજ ખારાબ ઇચ્છાયેહેમાય ખેચાય ને લાલચાયને ફસાઇન પરીક્ષાયેહેમાય પોડી જાહે. 15 યા પાછે, જોવે તો પાપ કોઅરા યોજનાયે વિચાર કોઅહે, તે પાપા જન્મો ઓઅહે, એને પાપ વોદી જાહે, પાછે યા પરિણામ અનંતકાળ મોરણ ઓઅહે. 16 ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, છેતરાયાહા મા.
17 કાહાકા બોદા યોક હારાં વરદાન એને બોદા યોક ઉત્તમ દાન આમહે પોરમેહેર આબહા પાઅને મિળહે, જ્યાંય આકાશામાય બોદાંજ ઉજવાડો દેનારાહાન બોનાડ્યા, પોરમેહેર કાયામ યોક હારકો હેય, એને તો સાવડા હારકો નાંય બોદલાય. 18 ચ્ચાય પોતાનાજ ઇચ્છાયે કોય આમહાન હાચ્ચાયે વચનાકોય પોતે પોહેં બોનાડયે, કા આમા બોદા વિસ્વાસી ચ્ચાથી બોનાડલી ગીયલી બોદી યોક વસ્તુહુ બોદહાથી મહત્વા ભાગ હેતા, જેહેકોય પાકલા અનાજા પેલ્લા ફળ બોદહાથી મહત્વા ભાગ ઓઅહે.
વોનાના એને ચ્યાવોય ચાલના
19 ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, ઈ વાત તુમા જાંઆય લા, હર યોક માઅહું વોનાયા હાટી તેજ એને બોલવામાય ઘીર એને ગુસ્સામાય દિમો ઓએ. 20 કાહાકા જોવે કાદાં માઅહું ગુસ્સો કોઅહે, તે તી પોરમેહેરાલ ખુશ નાંય કોય હોકે. 21 યાહાટી બોદી મલીનતા એને વેર-ભાવ વોદના દુર કોઇન, ચ્ચા પોરમેહેરા વચનાલ નમ્રતાકોય માની લે, જીં તુમહે રુદયામાય વોઅલા ગીયા એને જીં તુમહે જીવા તારણ કોઅય હોકહે.
22 બાકી પોરમેહેરા વચન પાળનારા બોના, એને ફક્ત વોનાનારાજ નાંય જ્યા પોતાલ દોગો દેતહેં. 23 કાહાકા જો કાદો વચન વોનાનારોજ ઓએ, એને ચ્ચાલ પાળનારો નાંય ઓરી, તે તો ચ્ચા માઅહા હારકો હેય જો પોતાના સ્વભાવિક મુંય આરહામાય એઅહે. 24 યાહાટી કા તો પોતાલ એઇન જાતો રોહે, એને તારાત વિહીરાય જાહે કા તો કોહડો આતો. 25 બાકી તી માઅહું જીં પોરમેહેરા પુરાં નિયમાલ દિયાનથી મનન કોઅહે, જો લોકહાન પાપથી છોડાવેહે, તી માઅહું વોનાઈન વિહીરાનારા નાંય બાકી પાલન કોઅહે, ઓહડા માઅહાન પોરમેહેરા ચ્ચા હર-યોક કામહામાય બોરકાત દેઅરી.
ભક્ત્યે હાચ્ચી વાટ
26 જો કાદો પોતાલ પોરમેહેરાલ આદર કોઅનારો હુમજે, એને તો ખારાબ વાતો બોલવામાય જીબ કોબજે નાંય રાખે, તો પોતાના દોગો દેહે એને ચ્ચા ભક્તિ નકામી હેય. 27 આમહે પોરમેહેર આબાપાય ચોખ્ખી એને નિર્મળ ભક્તિ ઈ હેય, કા અનાથાહા એને વિધવાયેહે દુઃખામાય ચ્ચાહા ખોબાર લે, એને પોતાલ યા દુનિયા ખારાબ કામહાથી ઉસરાય નાંય જાં દેયના.