10
વોરાડ એને ફારગાત્યે બારામાય હિકાડના
(માથ્થી 19:1-12; લુક. 16:18)
ઈસુવે ચ્યા શિષ્યહાઆરે કાપરનાહુમ શેહેર છોડી દેના, એને ચ્યા યહૂદીયા વિસ્તારામાઅને યારદેન નોયે ચ્યેમેરે ગીયા. એને પાછી યોકદા ચ્યાપાય લોકહા મોઠી ગીરદી ઓઅઇ ગિઇ, એને તો ચ્યાપરમાણે ચ્યાહાન પાછો હિકાડતો લાગ્યો.
તોવે પોરૂષી લોકહાય ચ્યાપાય યેઇન ચ્યા પરીક્ષા લાંહાટી ચ્યાલ પુછ્યાં, “કાય મૂસા નિયમામાય યોકા માટડાલ ચ્યા થેઅયેલ ફારગાતી દેયના ઈ પરવાનગી હેય કા?” ઈસુવે ચ્યાહાન એહેકેન જાવાબ દેનો, “મૂસાય તુમહાન ફારગાત્યે બારામાય કાય આગના દેનહી?” ચ્યાહાય આખ્યાં, “મૂસાય તે યોકા માટડાલ ચ્યા થેઅયેલ ફારગાત્યે લેખપાત્રી લોખીન થેઅયેલ છોડી દેયના પરવાનગી દેનલી હેય”. ઈસુય ચ્યાહાન આખ્યાં, “મૂસાય ઈ આગના તુમહાન નિયમા રુપામાય દેની, કાહાકા તુમા જિદ્દી આતા. બાકી શુરવાતમાય જોવે પોરમેહેરાય બોદા કાય બોનાવ્યાં, ચ્યાય માટડો એને થેએ આખીન બોનાડયેલ. ચ્યાહાટી યોક માટડો ચ્યા આયહે આબહાલ છોડીન ચ્યા થેઅયેઆરે રોઅરી. એને ચ્યે બેની જાંએ યોકા શરીરા બોની; યાહાટી કા ચ્યે આમીને બેન માઅહા હારકે નાંય, બાકી ચ્યે યોકાજ માઅહા હારકે હેય. યાહાટી કા જ્યાલ પોરમેહેરાય યોકઠા જોડલા હેય, ચ્યાલ કાદાબી માઅહું આલાગ નાંય કોઆ જોજે”. 10 પાછે, જોવે ઈસુ ચ્યા શિષ્યહાઆરે ચ્યે ગોઅમે યોખલો આતો, તોવે શિષ્યહાય ચ્યાલ પાછા ચ્યેજ વાતે બારામાય પુછ્યાં. 11 ઈસુવે ચ્યાહાન એહેકેન જાવાબ દેનો, “જો કાદો માટડો ચ્યા થેઅયેલ ફારગાતી દેયન બિજ્યે આરે વોરાડ કોએ તો ચ્યા પેલ્લી થેઅયે વિરુદ વ્યબિચાર કોઅહે. 12 એને જીં થેએ ચ્યે માટડાલ ફારગાતી દેયન બીજાઆરે વોરાડ કોએ તે તી વ્યબિચાર કોઅહે.”
ઈસુ વાહના પાહાહાન બોરકાત દેહે
(માથ્થી 19:13-15; લુક. 18:15-17)
13 પાછે માઅહે પાહાહાન ઈસુપાય લેયા લાગ્યેં, યાહાટી કા તો ચ્યાહાવોય આથ થોવિન ચ્યાહાન બોરકાત દેય, બાકી શિષ્ય માઅહાન દોમકાડે. 14 ઈસુય ઈ એઇન ખિજવાયન આખ્યાં, “પાહાહાન માયેપાંય યાં દા, ચ્યાહાન ઓટકાડાહા મા, કાહાકા ચ્યાજ લોક જ્યા યા પાહાહા હારકા બોરહાલાયક હેય પોરમેહેરા રાજ્યામાય ચ્યાજ રોય. 15 આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, જ્યેં માઅહે પાહાહા હારકા પોરમેહેરાલ નાંય હોઅપે, ચ્યે પોરમેહેરા રાજ્યામાય ચ્યા માઅહે નાંય બોની.” 16 તોવે ઈસુ પાહાહાન ગોળે મિળ્યો એને ચ્યાહાવોય આથ થોવિન બોરકાત દેની.
મિલકાતવાળો જુવાન એને અનંતજીવન
(માથ્થી 19:16-30; લુક. 18:18-30)
17 એને જેહોકોય ઈસુ એને ચ્યા શિષ્ય તાંઅરે નિંગા તિયાર ઓઅઇ ગીયા, તોવે યોક માઅહું દાંહદીન ઈસુવાપાય યેના, એને ચ્યા આગલા પાગે પોડીન ચ્યાલ પુછ્યાં કા, “ઓ ગુરુ, કાય કામ કોઉ કા પોરમેહેર માન અનંતજીવન દેય?” 18 ઈસુવાય ચ્યાલ જાવાબ દેનો કા, “તો આખના મોતલાબ કાય હેય કા આંય હારો હેય? પોરમેહેરા સિવાય કાદોજ હારો નાંય હેય. 19 તું પોરમેહેરા આગનાયો તે જાંઅતોહો કા, ખૂન નાંય કોઅના, વ્યબિચાર નાંય કોઅના, ચોરી નાંય કોઅના, જુઠી સાક્ષી નાંય દેયના, કાદાલ દોગો નાંય દેયના, એને આપહે આયહે આબહા માન રાખના.” 20 બાકી ચ્યે ઈસુલ એહેકેન આખ્યાં કા, “ઓ ગુરુ, યો બોદ્યો આગના આંય હાનેરેજ માનતો યેનહો.” 21 ઈસુવાય ચ્યાએછે પ્રેમથી એઅયા એને ચ્યે ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તોપાય હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જોવે એહેકેન કોઅહે, તે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.” 22 જોવે ચ્યાય ઈસુલ ઈ વાત આખતા વોનાયો તોવે તો નિરાશ ઓઅઇ ગીયો, એને તો દુ:ખી ઓઇન જાતો રિયો, કાહાકા તો બોજ માલદાર આતો.
23 ઈસુવાય ચોમખી એઇન શિષ્યહાન આખ્યાં, “માલદાર માઅહાન પોરમેહેરા રાજ્યામાય જાઅના બોજ કોઠાણ હેય!” 24 શિષ્યહાન ચ્યા વાત વોનાઈન નોવાય લાગી એને ઈસુવાય પાછા ચ્યાહાન આખ્યાં, “ઓ મા બાહાહાય, જ્યા મિલકાતેવોય બોરહો થોવતાહા, ચ્યાહાહાટી પોરમેહેરા રાજ્યામાય જાયના બોજ કોઠાણ હેય. 25 ઉટડાલ હુવ્યે નાકલામાઅને જાયના કોઠાણ હેય, બાકી માલદાર માઅહાન પોરમેહેરા રાજ્યામાય જાયના બોજ કોઠાણ હેય.” 26 જોવે શિષ્ય ઈ વાત વોનાયા, ચ્યા આજુ બોજ નોવાય પામી ગીયા, એને યોકા બિજાલ આખતા લાગ્યા કા, “તે પાછે કાહાટી પોરમેહેરા રાજ્યામાય જાંહાટી બોચાવ ઓઅઇ જાયના કેહેકેન સંભવ હેય?” 27 ઈસુય ચ્યાહા એછે એઇન આખ્યાં, “ઈ માઅહાન તે નાંય ઓઅઇ હોકે, બાકી પોરમેહેરાથી ઓઅઇ હોકી; કાહાકા પોરમેહેર બોદાંજ કોઅઇ હોકહે. 28 પિત્તર ચ્યાલ આખા લાગ્યો, આમે કાય ઓઅરી? આમાહાય તે તો શિષ્ય બોનાહાટી બોદાંજ છોડી દેનલા હેય.” 29 ઈસુય શિષ્યહાન આખ્યાં, “તુમહાન આંય હાચ્ચાંજ આખતાહાવ, મા શિષ્ય બોનાહાટી એને પોરમેહેરા હારી ખોબાર આખાહાટી, જ્યા કાદાંયબી ચ્યા ગુઉ છોડી દેનલા હેય, એને બાહા બોઅહી એને આયહો એને આબહો એને પાહાહાન કા ચ્યા ખેતાર છોડયા ઓરી, તો હાચ્ચોજ યે પેડ્યેમાય સતાવણી આરે-આરે બોજ વસ્તુ મેળવી, એને યેનારા સમયામાય અનંતજીવન મિળી.” 30 આમી યા કાળામાય, ચ્યાલ હોવ ગોણા નાંય મિળી, ગોએ એને બાહા એને બોઅયોહો એને આયહો એને પોહેં એને ખેતારાહાલ, બાકી દુખાઆરે એને યેનારા સોમાયામાય અનંતજીવન મેળવી. 31 બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી; એને જ્યેં આમી પાછલા હેતેં, ચ્યે પેલ્લે ઓઅરી.
ઈસુ પોતાના મોરણા બારામાય તીજી ભવિષ્યવાણી
(માથ્થી 20:17-19; લુક. 18:31-34)
32 એને ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરા એછે જાનાર્યે વાટયેલ જાય, એને ઈસુ ચ્યાહા આગલા-આગલા જાં આતો: એને શિષ્યહાન બોજ નોવાય લાગી એને જ્યેં ચ્યાહા પાછલા-પાછલા ચાલતે આતેં ચ્યે બિઇ ગીએલે આતેં, તોવે તો ચ્યા બારા શિષ્યહાન લેયને ચ્યાહાન ઈ વાત આખા લાગ્યો જીં ચ્યાવોય યેનારી હેય. 33 “એઆ, આપા યેરૂસાલેમ શેહેરામાય જાતહા તાં, એને માન માઅહા પોહાલ મુખ્ય યાજકાહા એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ આથામાય દોઅવાય જાયના. ચ્યા માન ગેર યહૂદી લોકહા આથામાય હોઅપી દેઅરી એને ચ્યા માન માઆઇ ટાકરી. 34 ચ્યા લોક મા મશ્કરી કોઅરી, મા ઉપે થૂપી, માન ચાપકાહાકોય માર ઠોકી એને માન માઆઇ ટાકી એને તીજે દિહી પાછો જીવતો ઓઅઇ જાહીં.”
યાકૂબ એને યોહાના માગણી
(માથ્થી 20:20-28)
35 તોવે જબદયા પાહા યાકૂબ એને યોહાન ઈસુવાપાય યેયન એહેકેન આખા લાગ્યા, “ઓ ગુરુ, આમહે માગણી હેય કા, આમા જીં કાય માગજે તીં તું આમેહાટી કોઓ.” 36 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા કાય માગતાહા તીં આંય તુમહેહાટી કોઉ?” 37 તોવે ચ્યાહાય ઈસુવાલ આખ્યાં, “જોવે તું મહિમામય રાજ્ય કોઅના સુરુ કોઅહે, તે આમહાન તોઆરે રાજ્ય કોઅરા પરવાનગી દેજે, આમે માઅને યોક જાંઆ જમણે આથે એને યોક ડાબે આથે બોહોહું.” 38 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા ઈ નાંય જાંએ કા તુમા કાય માગતાહા? કાય તુમા બોગવાં હાટી તિયાર હેય, જેહેકોય આંય બોગાવનારો હેય; મોઅરાંહાટી જેહેકોય આંય મોઅહી?”*શાબ્દિક અનુવાદ: જો પિયાલો આંય પિતહાવ, કાય “તુમા તો પી હોકતાહા? એને જીં બાપતિસ્મા આંય લેતહાવ, કાય તી બાપતિસ્મા તુમા લી હોકતાહા?” 39 ચ્યાહાય ઈસુલ આખ્યાં, “આમે કોઅઇ ઓઅઇ હોકી” ઈસુય ચ્યાહાન આખ્યાં, “જેહેકોય આંય બોગવીહીં, તેહેકોયજ તુમા બોગવાહા; તુમા મોઅઇ જાહા, જેહેકોય આંય મોઅઇ જાહીં. 40 બાકી માન નોક્કી કોઅના ઓદિકાર નાંય હેય કા મા જમણે એને ડાબે આથે, કું તો માનાપાના જાગો મેળવી, પોરમેહેરાય ચ્યા જાગાલ તિયાર કોઅલા હેય, જ્યાહાન ચ્યાય નિવડયાહા ચ્યાહાહાટી.”
41 ઈ વોનાઈન દોહો શિષ્ય યાકૂબ એને યોહાના ઉપે ખિજવાયા લાગ્યા. 42 તોવે ઈસુય ચ્યાહાન પાહી હાદિન આખ્યાં કા, “તુમહાન ખોબાર હેય, કા જ્યા લોક યા દુનિયામાય જ્યા ઓદિકારી ગોણાતાહા, ચ્યા ચ્યાહા ઓદિકારા ઉપયોગ ચ્યાહા તાબામાઅને લોકહાઉપે ઓદિકાર ચાલાડાહાટી કોઅતાહા. 43 બાકી તુમહામાય ઓહડા નાંય હેય, બાકી તુમહેમાય જો કાદો મોઠો બોના માગહે, તો તુમહે ચાકાર બોને. 44 એને જો કાદો તુમહેમાય પ્રધાન ઓરા માગે, તો બોદહા ચાકાર બોને. 45 આંય એહેકેન યાહાટી આખહુ કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, આંય યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય બોજ લોકહાન ચ્યાહા પાપાહામાઅને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”
ઈસુ આંદળા બારતીમાયાલ દેખતો કોઅહે
(માથ્થી 20:29-34; લુક. 18:35-43)
46 યેરૂસાલેમ જાત્યે સમયે, ઈસુ એને શિષ્ય યેરીખો શેહેરામાય યેના, જેહેકોય ચ્યા એને બિજા લોકહા ટોળા શેહેર છોડી રીઅલા આતા, યોક બારતીમાય નાંવા આંદળો માગનારો વાટે મેરે બોહી રિઅલો આતો, તો તીમાયા પોહો આતો. 47 જોવે તો લોકહાકોય વોનાયોકા ઈસુ જો નાજરેત ગાવા હેય, તો યે વાટે જાય રિઅલો હેય, તોવે આંદળો એહેકેન બોંબાલતો લાગ્યો કા, “ઓ ઈસુ, દાઉદ રાજા કુળા, માયેવોય દયા કોઓ! 48 બોજ જાંઆ ચ્યાલ દોમકાડા લાગ્યા એને ઠાવકાજ રા આખ્યાં, બાકી તો આજુ મોઠેરે બોંબાલતો લાગ્યો કા, ઓ ઈસુ, દાઉદ રાજા કુળા, માયેવોય દયા કોઓ.” 49 જોવે ઈસુ ચ્યા વોનાયો તોવે ઈસુ ઉબો રોય ગીયો એને આજુ બાજુને લોકહાન ચ્યાલ લિયાહાટી આખ્યાં, એને લોકહાય ચ્યા આંદળાલ હાદિન આખ્યાં, “ઈંમાત રાખ, ઉઠ, ઈસુ તુલ હાદહે.” 50 પાછે આંદળા માઅહાય ચ્યા બાર્યે ફાડકે ટાકી દેયને તારાત ઉઠયો, એને ઈસુ પાહી ગીયો. 51 એને ઈસુય ચ્યાલ પુછ્યાં, “તું કાય માગતોહો એને તોહાટી આંય કાય કોઉ?” આંદળાય ચ્યાલ આખ્યાં, “ઓ ગુરુ, ઈંજ કા આંય દેખતો ઓઉં.” 52 એને ઈસુય ચ્યાલ આખ્યાં, “જો, આંય તો બોચાવ કોઅતાહાંવ કાહાકા તું માયેવોય બોરોહો કોઅતોહો, તે આમી તું તો ગોઅ જાય હોકતોહો” એને તો તારાતુજ દેખતો જાયો, પાછે તો ચ્યા પાહલા વાટ દોઇન ચાલા લાગ્યો.

*10:38 શાબ્દિક અનુવાદ: જો પિયાલો આંય પિતહાવ, કાય “તુમા તો પી હોકતાહા? એને જીં બાપતિસ્મા આંય લેતહાવ, કાય તી બાપતિસ્મા તુમા લી હોકતાહા?”