9
ઈસરાયેલ લોકહા ખ્રિસ્તાલ નકાર કોઅના
1 આંય ખ્રિસ્તમાય હાચ્ચાં આખહુ, એને મા હૃદયબી પવિત્ર આત્મામાય સાક્ષી દેહે, કા આંય જુઠા નાંય બોલું. 2 આંય બોજ નિરાશ હેતાંવ, એને મા યહૂદી જાત્યે લોકહાહાટી બોદો સમય દુઃખી રોતહાવ.
3 કાહાકા મા એહેકેન ઇચ્છા આતી, કા આંય મા યહૂદી બાહહાહાટી જ્યા મા પોતાના કુટુંબ વાળહા ભલાયે માયેવોય હારાપ લેય લાવ, કા આંય ખ્રિસ્તાપાઅને આલાગ ઓઅય જાવ. 4 ચ્યે મા હારકે ઈસરાયેલી લોક હેય, ચ્યાહાન પોરમેહેરાય ગોદ લેદલા પોહહા હારકા નિવડી લેદા, ચ્યાહાન પોરમેહેરાઆરે રોઅના મહિમા મિળી, પોરમેહેરાય ચ્યાહાઆરે કરાર કોઅયા, ચ્યાહાન મૂસા નિયમશાસ્ત્ર દેનો, ચ્યાહાન પોરમેહેરા ભક્તિ કોઅના લાયકે બોનાડ્યા, એને ચ્યાહાઆરે વાયદા કોઅયા. 5 પ્રસિદ્ધ આગલા ડાયાબી એટલે આબ્રાહામ, ઈસાક એને યાકૂબ ચ્યાજ આગલા ડાયા હેય, શરીરા ઇસાબે ઈસુ ખ્રિસ્તાબી ચ્ચાહાજ પેડ્યેમાય જન્મો જાયો, પોરમેહેર બોદહાવોય રાજ્ય કોઅહે, ચ્યા સાદા સ્તુતિ ઓઅતી રોય. આમેન.
ઈસરાયેલ લોકહા નાકારના એને પોરમેહેરા ઉદ્દેશ
6 બાકી એહેકેન નાંય હોમાજના કા પોરમેહેરા વચન પુરાં નાંય ઓઅયા, કાહાકા બોદા ઈસરાયેલી લોક હાચ્ચાં પોરમેહેરા લોક નાંય હેય. 7 એને આબ્રાહામા કુળામાંય જન્મો લેયનાકોય બોદે ચ્યા હાચ્ચેજ પોહેં નાંય બોની જાય, કાહાકા પોરમેહેરાય આબ્રાહામાલ આખ્યાં, “જ્યાહા ઈસાકા કુળામાંય જન્મો જાયહો, ચ્યેજ તો કુળામાઅને માનલે જાય.”
8 જ્યાહા કુદરાતી નુસાર જન્મો ઓઅહે ચ્યે પોરમેહેરા પોહેં નાંય, બાકી જ્યા પોરમેહેરા વાયદાનુસાર જન્મો જાયો ચ્યે હાચ્ચેજ પોહેં આખાયી. 9 કાહાકા વાયદા વચન ઈ હેય, “આંય આગલે વોરહી યે સમયે પાછો યીહીં એને તોવે સારાબી યોક પોહો પૈદા ઓઅરી.”
10 કેવળ ઓલહાંજ નાંય, બાકી આપહે આગલ્યાડાયા ઈસાકાકોય રીપકા બુકામાયબી જુડવા પોહેં પૈદા જાયે. 11-12 ચ્યા બેની પોહહા જન્મો ઓઅના પેલ્લાજ ચ્ચા બેની પોહહાય કાયજ હારાં કા માઠાં કામ નાંય કોઅલા આતા, પોરમેહેરાય પેલ્લાજ રીપકાલ આખી દેનલા આતા, મોઠો પોહો હાના પોહા આધીન રોય, ઈ યાહાટી કા પોરમેહેરા યોજના બોની રોય, જીં માઅહા કામહાકોય નાંય, બાકી નિવડી લેનારા નિર્ણયા આધારે રોય. 13 જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “માયે યાકૂબાલ પ્રેમ કોઅયા, બાકી એસાવાલ નાકાર કોઅયો.”
ઈસરાયેલ લોકહા નકાર કોઅના એને પોરમેહેરા ન્યાય
14 યાહાટી કા આપા કાય આખજે? કાય પોરમેહેર અન્યાય કોઅહે? નાંય, કોવેજ નાંય. 15 કાહાકા પોરમેહેર મૂસાલ આખહે કા, “આંય જ્યા કાદાવોય દયા કોઅરા માગુ ચ્યાવોય આંય દયા કોઅહી, એને જ્યા કાદાવોય કૃપા કોઅરા માગુ ચ્યાવોય કૃપા કોઅહી.” 16 યાહાટી પોરમેહેર જ્યાલ નિવડેહે ચ્યાવોય તો દયા કોઅહે, ઈ માઅહા ઇચ્છાકોય કા ચ્યાહા કામહાકોય નાંય ઓએ.
17 કાહાકા પવિત્રશાસ્ત્રમાય મિસર દેશા ફારો રાજાલ આખવામાય યેના, “માયે તુલ યાહાટી રાજા બોનાડયો, કા તોથી આંય મા સામર્થ્ય લોકહાન દેખાડું, એને પોતાના હારી ખોબારે પ્રચાર દુનિયા બોદા લોકહાન ઓએ.” 18 યાહાટી પોરમેહેર જ્યાવોય દયા કોઅરા માગે, ચ્યાવોય દયા કોઅહે, એને જ્યાલ કોઠાણ કોઅરા માગે ચ્યાલ કોઠાણ કોઅય દેહે.
19 તોવે તુમહે માઅરે કોલહાક લોક માન પુછી, “જો એહેકેન હેય, તે પાછે પોરમેહેર કેહેકેન આખી હોકહે કા આપા જુઠે હેય? કાહાકા તો જીં કોઅરા માગે તી કોઅહે ચ્યાલ કાદો રોકી નાંય હોકે.” 20 ઓ આર્યા, તું કું હેય, જો પોરમેહેરાલ સવાલ કોઅતોહો? કાય બોનાડલી વસ્તુ બોનાડનારાલ આખી હોકહે કા, “તુયે માન એહેકોય કાહા બોનાડી?” 21 કાય કુંબાડાલ કાદવાવોય ઓદિકાર નાંય કા, યોકુજ કાદવા ગારામાઅને, યોક ખાસ કામાહાટી એને યોક બિજા વાહણાલ સામાન્ય કામાહાટી બોનાડેહે?
22 પોરમેહેર ચ્યા ગુસ્સો દેખાડાં માગતો આતો, એને બોદહા વિરુદ ચ્યા શક્તિ પ્રગટ કોઅરા માગતો આતો, જ્યેં નાશ ઓઅરા લાયકે આતેં, બાકી ચ્યાય ચ્યાહાન સહન કોઅયા. 23 ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તો દયા કોઅલા લોકહાવોય ચ્યા મહિમા પ્રગટ કોઅરા માગતો આતો, જ્યાહાલ ચ્યાય પેલ્લાજ ચ્યા મહિમાહાટી તિયાર કોઅલા આતા. 24 યાહાટી આપા યહૂદી લોકહાનુજ નાંય બાકી ગેર યહૂદી લોકહામાઅને બી નિવાડલા હેય.
25 જેહેકેન ગેર યહૂદી લોકહા બારામાય, પોરમેહેર હોશે ભવિષ્યવક્તા ચોપડી માયબી આખહે, “જ્યા પોતાના લોક નાંય આતા, ચ્યાહાન આંય મા લોક આખહી, એને જ્યાહા આરે માયે પ્રેમ નાંય કોઅલા આતા, ચ્ચાહા આરે આંય પ્રેમ કોઅહી. 26 એને જ્યા જાગાવોય પોરમેહેરાય આખલા આતા, કા તુમા મા લોક નાંય હેય, ચ્ચાજ જાગામાય જીવતો પોરમેહેર ચ્યાહાન પોતે પોહેં આખી.”
27 એને યશાયા ભવિષ્યવક્તા ઈસરાયેલ લોકહા બારામાય એહેકેન આખહે, “જો ઈસરાયેલ લોકહા ગોણત્રી દોરિયા મેરાવોયને રેઅટા ઓલી બી ઓઅરી, તેરુંબી ચ્યાહામાઅને વોછાજ બોચાવલા જાય. 28 કાહાકા પોરમેહેર જલદીજ દુનિયા બોદા લોકહા સદામાટે ન્યાય કોઅરી.” 29 જેહેકેન યશાયા ભવિષ્યવક્તાય પેલ્લા બી આખલા આતા, “જો સૈન્યાહા પ્રભુ આપહાન ચ્યા કુળા ઓઅરા પરવાનગી નાંય દેતો, તે આપા સદોમ એને ગમોરા શેહેરા લોકહા હારકા બોની જાતા, ચ્યાહાન પોરમેહેરાય પુરીરીતે નાશ કોઅય દેના.”
ઈસરાયેલ લોકહા ચાલુ પરિસ્થીતી
30 તો આપા કાય આખજે? ગેર યહૂદી લોક પોરમેહેરા હામ્મે પોતે ન્યાયી બોના કોશિશ નાંય કોઅતા આતા, બાકી ચ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅયો યા લીદે પોરમેહેરાય ચ્યાહાન ન્યાયી બોનાડ્યા. 31 બાકી ઈસરાયેલી લોક, જ્યા મૂસા નિયમ પાળીન પોરમેહેરા હામ્મે ન્યાયી બોના કોશિશ કોઅય રીઅલા આતા, ચ્યા ન્યાયી નાંય બોની હોક્યા.
32 એહેકેન કાહા બોન્યા? યાહાટી કા ચ્યા પોરમેહેરાવોય બોરહો કોઇન નાંય, બાકી હારાં કામહાકોય ન્યાયી બોના કોશિશ કોઅય રીઅલા આતા, ઈસરાયેલ લોકહાય ઓહડા દોગડાવોય ઠોકાર ખાદી જીં ચ્ચાહાન પાડી ટાકી હોકે. 33 જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “એઆ, આંય યેરૂસાલેમ શેહેરામાય યોક ઓહડો દોગાડ થોવહું, જ્યાથી લોક ઠોકાર લાગીન પોડી જાય, એને જો કાદો ચ્યાવોય બોરહો કોઅરી, તો શરમિંદા નાંય ઓઅરી.”