14
જુદી-જુદી ભાષા એને ભવિષ્યવાણી
યોક બીજહાવોય પ્રેમ કોઅરા કોશિશ કોઆ, એને આત્મિક વરદાન પામાંહાટી કોશિશ કોઆ, ખાસ કોઇન ભવિષ્યવાણી કોઆ. કાહાકા જીં માઅહું જુદી-જુદી ભાષા બોલહે, તી માઅહા આરે નાંય બાકી પોરમેહેરાઆરે વાત કોઅહે, યાહાટી ચ્યા વાત કાદાં નાંય હોમજે, કાહાકા તી પવિત્ર આત્મા સામર્થ્યકોય ગુપ્ત વાતો કોઅહે. બાકી જીં માઅહું પોરમેહેરા વચન આખહે, તે તી માઅહું બીજહાન લોકહા બોરહો મજબુત કોઅરા મોદાત કોઅહે, એને પ્રોત્સાહાન કોઅના એને દિલાસા વાતો આખહે. જીં જુદી-જુદી ભાષા બોલહે, તી કેવળ પોતાજ બોરહો મજબુત કોઅહે, બાકી જીં પોરમેહેરા વચન આખહે, તી મંડળી બોદા વિસ્વાસી લોકહા બોરહો મજબુત કોઅહે.
મા ઇચ્છા હેય, કા તુમા બોદહાન જુદી-જુદી ભાષા બોલના વરદાન મીળે, બાકી યા કોઅતા વોદારી મા ઇચ્છા ઈ હેય કા પોરમેહેરા વચન આખા, જો જુદી-જુદી ભાષા બોલનારા માઅહું યે વાતે ફોડ નાંય કોએ, કા તો મંડળીમાય વિસ્વાસ્યાહાન બોરહામાય મજબુત કોઅરાહાટી કાય આખી રિઅલો હેય, તે જીં માઅહું પોરમેહેરા વચન પ્રચાર કોઅહે તી વોદારી મહત્વા કામ કોઅય રીઅલા હેય.
જુદી-જુદી ભાષાયે વ્યાખ્યા કોઅના
યાહાટી ઓ બાહાહાય, જો આંય તુમહેપાય યેયન જુદી-જુદી ભાષામાય વાતો કોઉ, તે માન ચ્યા કાય ફાયદો ઓઅરી? બાકી જો આંય તુમહેહાટી પ્રકાશન કા ખાસ જ્ઞાન કા પોરમેહેરા વચન કા શિક્ષણ દાવ, તે તી તુમહેહાટી ફાયદા ઓઅરી. યાજ પરમાણે જો વાજન્ત્રી સાધને જ્યાહાન વાજતેહે, જેહેકેન પાવી કા તુતારા હારકા વાજા વાજતેહે, જો તુમા ચાલીવોય નાંય વાજે, તે પાછે બીજે કેહેકેન ચ્યા આવાજ હોમજી કા ઈ પાવી હેય કા તુતારા હેય? એને લોડાયમાય, જો સૈનિક તુતારા આવાજ સાફ રીતીકોય નાંય વોનાય, તે સૈનિક લોડાય કોઅરાહાટી તિયાર નાંય ઓઅય હોકી. તેહેકેજ, જોવે તુમા એહેકેન બોલતેહેં કા લોક નાંય હોમજી હોકે, તે તુમા જીં બોલતેહેં ચ્ચા કાય મતલબ નાંય રોતા.
10 યા દુનિયામાય બોજ બોદ્યો જુદ્યો-જુદ્યો ભાષા હેય, એને બોદી ભાષાહા મતલબ હેય.
11 બાકી જો આપા તી ભાષા નાંય હોમજી હોકજે, જીં બિજા લોક બોલતાહા, તે ઈ એહેકેન ઓઅરી જાણે ચ્યે આપહેહાટી પારકે હેય, એને આપા ચ્યાહાહાટી પારકે હેય. 12 કાહાકા તુમા પવિત્ર આત્માકોય દેવામાય યેનારા વરદાનાહાટી ઓલે ઉત્સુક હેય, યાહાટી ચ્યે વરદાન પામાંહાટી કોશિશ કોઆ, જીં મંડળીમાય વિસ્વાસ્યાહા બોરહો મજબુત કોએ. 13 યાહાટી જીં માઅહું જુદી ભાષા બોલહે, તે તી પ્રાર્થના કોએ, કા જીં ચ્યાય આખ્યાં ચ્યા મતલબ પોતે હોમજાડી હોકે. 14 યાહાટી જોવે આપા જુદી ભાષામાય પ્રાર્થના કોઅજે, તે મા આત્મા પ્રાર્થના કોઅહે, બાકી મા મોનામાય ચ્યા કાયજ ફાયદો નાંય હેય, કાહાકા આંય યાલ હોમજી નાંય હોકુ.
15 યા લીદે, આંય પવિત્ર આત્મા ઓગવાઇથી પ્રાર્થના કોઅરા માગહુ, યાહાટી બિજા લોકબી ઈ હોમજે કા આંય કાય કોઅય રિઅલો હેય, એને જોવે આંય ગીતે આખહુ, તે આંય મા મોરજી હેય કા મા ગીત આખના પવિત્ર આત્માકોય પ્રેષિત રોય, યાહાટી આંય જીં ગીત આખહુ, તે બિજા લોકહાન હોમજાયા જોજે. 16 નાંય તે જો તું પવિત્ર આત્માકોય પોરમેહેરાલ ધન્યવાદ કોઆ, પવિત્ર આત્માકોય વરદાના બારામાય નાંય જાઅનારાં માઅહું તો આભાર માનલાવોય આમેન કેહેકેન આખી? યાહાટી કા તો નાંય જાંએ, કા તું કાય આખી રિઅલો હેય.
17 તું બોજ હારો પોરમેહેરા આભાર માનતોહો, બાકી બિજા વિસ્વાસ્યાહા બોરહો મજબુત કોઅરાહાટી કાયજ ફાયદા નાંય હેય. 18 આંય પોરમેહેરા આભાર માનતાહાવ કાહાકા આંય તુમહે કોઅતા વોદારી જુદી ભાષામાય વાત કોઅતાહાંવ. 19 બાકી મંડળીમાય જુદી ભાષામાય બોજ વાતો કોઅના કોઅતા માન ઈ હારાં ગોમહે કા, બીજહાન હિકાડાંહાટી લોકહાન હોમજાય એહેકેન વોછી વાત કોઉ.
જુદી ભાષા અવિસ્વાસી લોકહાહાટી ચિન્હ
20 ઓ વિસ્વાસી બાહાહાય, તુમા બાળબુદ્ધિ હારકા વિચાર મા કોઅતા, તેરુંબી ખારાબ કામહા બારામાય બાળાકા હારકા બોના, બાકી હોમાજના બારામાય ડાયા બોના. 21 નિયમશાસ્ત્રામાય પ્રભુ એહેકેન આખહે, “આંય યા લોકહાઆરે પારકા લોકહાકોય વાત કોઅહી જ્યેં જુદી ભાષા બોલી, તેરુંબી ચ્યે મા વાતવોય ધ્યાન નાંય દી.”
22 યા મતલબ ઓ હેય, જુદી ભાષા બોલના વિસ્વાસી લોકહાહાટી નાંય બાકી અવિસ્વાસી લોકહાહાટી ચિન્હા હારકા હેય કા ઈ પોરમેહેરાપાઅને હેય, બાકી પોરમેહેરા વચન વિસ્વાસી લોકહાહાટી હેય, જેથી વિસ્વાસી લોકહા બોરહો મજબુત કોઅલો જાય. 23 એને જો મંડળી યોક ઠિકાણે બેગી ઓઅલી રોય, એને બોદા વિસ્વાસી લોક જુદી ભાષા બોલે, એને જુદી-જુદી ભાષા બોલના બારામાય નાંય જાઅનારાં માઅહું કા અવિસ્વાસી માઅહું માજા યેય જાય તે નોક્કીજ ચ્ચે તુમહાન ગાંડા હેય આખી.
24 બાકી જો કા બોદે વિસ્વાસી પોરમેહેરા વચન આખે, એને કાદાં અવિસ્વાસી માઅહું કા જુદી-જુદી ભાષા બોલના બારામાય નાંય જાઅનારાં માઅહું માજા યેય જાય, તે ચ્યાલ ચ્યા પાપહા અફસોસ ઓઅરી એને તુમહે પોરમેહેરા વચન આખલા લીદે તો પાપ કોઅના બંદ કોઅય દી. 25 પોરમેહેરા વચના લીદે ચ્યાહાન ચ્યાહા ખારાબ વિચારા અફસોસ ઓઅરી, તોવે તો માંડયો ટેકિન પોરમેહેરા ભક્તિ કોઇ એને માની લી, કા હાચ્ચોજ પોરમેહેર તુમહે વોચમાય હેય.
આરાધનામાય વ્યવસ્થા
26 ઓ વિસ્વાસી બાહાહાય, વોનાયા યો બોદ્યો વાતો કેહેકેન ઓઅરા જોજે, જોવે તુમા આરાધના કોઅરાહાટી બેગે ઓઅતેહે, તે તુમહેમાઅને કાદો ગીત આખહે, કાદો શિક્ષણ દેહે, કાદો પ્રભુકોય દેનલા ગીઅલા પ્રકાશન આખહે, કાદો જુદી ભાષા બોલહે, તે કાદો ચ્યા અનુવાદ કોઅહે, યે બોદી વાતહે હેતુ ઓ ઓઅરા જોજે કા મંડળી બોરહામાય મજબુત બોને. 27 જો કાદાં જુદી ભાષામાય વાત કોઅહે, તે વોદીન-વોદી બેન કા તીન માઅહાન યોકયોક કોઇન બોલા જોજે, એને ચ્યે ભાષા મતલબ આખાહાટી જરુર કાદાં રા જોજે. 28 બાકી જોવે મતલબ આખનારા નાંય હેય, તે જુદી ભાષા બોલનારા મંડળીમાય ઠાવકાજ રોય, એને મોનામાય પોરમેહેરાઆરે ચુપચાપ વાત કોએ.
29 પોરમેહેરા વચન આખનારા બેન કા તીન જાં વચન આખે, એને બીજે ચ્યાલ વોનાયને પારખે કા કાય ઈ પવિત્રશાસ્ત્રાનુસાર બરાબર હેય કા નાંય. 30 બાકી જો મંડળીમાય બોઠલા માઅહા માઅને કાદાલ પોરમેહેરાપાઅને વચન મીળે તે જો પોરમેહેરા વચન બોલી રિઅલો હેય ચ્યાલ ઠાવકા ઓરા જોજે એને બિજાલ બોલા દાં જોજે.
31 યેજ રીતે તુમા બોદે પોરમેહેરા વચન આખી હોકતેહેં, બાકી યોકા પાછે યોક, જેથી બોદે હિકે એને પ્રોસ્તાહિત ઓએ. 32 પોરમેહેરા વચનાલ આખનારા વક્તાલ પોતાના વરદાનાલ તાબામાંય કોઅરા જોજે. 33 કાહાકા આપહે પોરમેહેર ગરબડ કોઅનારો પોરમેહેર નાંય હેય, બાકી શાંતી દેનારો પોરમેહેર હેય.
જેહેકેન ઓ નિયમ પોરમેહેરા લોકહા બોદી મંડળીમાય પાલન કોઅલો જાહે. 34 થેએયેહેય મંડળીમાય ઠાવકા રા જોજે, એને હિકાડાં નાંય જોજે, બાકી આધીન રોઅના આગના હેય, જેહેકેન મૂસા નિયમશાસ્ત્રામાય લોખલાં હેય. 35 એને જોવે ચ્યેહેન કાય હિકના હેય કા સવાલ પૂછના હેય તે ચ્યેહેય પોતે ગોઓ પોતે માટડાલ પૂસા જોજે, કાહાકા મંડળીમાય વાત કોઅના બરાબર નાંય હેય. 36 કાય પોરમેહેરા વચન તુમહેપાઅને ફેલાયા, કા કેવળ તુમહે લોગુ પોઅચ્યા?
37 જીં માઅહું પોતાનાલ ભવિષ્યવક્તો કા પવિત્ર આત્મા વરદાનાહા કોય બોઆલા હોમજે, તે તી ઈ જાંઆય લેય, કા જ્યો વાતો આંય તુમહાન લોખહુ, ચ્યો પ્રભુ આગનાયો હેય. 38 જો કાદાં આંય જીં આખતાહાવ ચ્યાલ નાંય માને, તે તુમાબી ચ્યા નાંય માનના.
39 યાહાટી ઓ બાહાહાય, પોરમેહેરા વચના પ્રચાર કોઅના વરદાન પામના આશા કોઆ, એને જુદી-જુદી ભાષા બોલનારાહાન મોનાઈ મા કોઅહા. 40 બાકી જીં કાય તુમા મંડળીમાય કોઅતેહે તે તી બરાબર એને હારેકોય કોઆ.