6
ખ્રિસ્તા ચાકરાહા કામ
જોલા વિસ્વાસી લોક જ્યા ગુલામ ચાકાર હેય, ચ્યે ચ્યાહા દોણહયાલ બોદી રીતે ચ્યાહા આદર કોઅરા જોજે, જેથી બિજા લોક પોરમેહેરા એને આમહે શિક્ષણા નિંદા નાંય કોઅય. એને જ્યાહા દોણી વિસ્વાસી હેય, ચ્યા લીદે ચ્યાહાન વોછા આદર નાંય કોઅરા જોજે, બાકી ચ્યાહા હારેકોય સેવા કોઅરા જોજે, કાહાકા જ્યા લોક ચ્યાહા કામા ફાયદો લી રીયહા ચ્યા વિસ્વાસી એને પ્રેમ કોઅનારે હેય, તું યે વાતહેલ હિકાડ એને હોમજાડ.
જોવે યોકતો જુઠા હિકાડે, એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ એને પોરમેહેરાલ આદર દેયના વાતથી સહમત નાંય ઓએ. તોવે તો ફુલાય ગીયહો, ચ્યાલ કાય હોમજાય નાંય, બાકી ચ્યાલ મતલબ વોગર વાદ બોલા-બોલી એને નોકામ્યો બડ-બડ કોઅના રોગ હેય, જ્યેથી ફુટફાટ, ઈર્ષ્યા, જગડો, બીજહા નિંદા કોઅના, ખારાબ વાતહે શંકા કોઅના. એને ચ્ચા માઅહામાય સદા જગડા પૈદા ઓઅતાહા એને ચ્યાહા બુદ્દિ કામ નાંય કોઅય, એને ચ્યાહાન હાચ્ચાયે બારામાય નાંય હોમજાય, ચ્યાહાન એહેકેન લાગહે કા, પોરમેહેરા ભક્તિ કોઅના પોયહા કામાવના તરીકો હેય.
હાચ્ચાંજ જોવે આપા આપહે જીવન પોરમેહેરા ભક્તિમાય જીવતેહે તે ચ્યાકોય બોજ ફાયદો ઓઅહે એને જીં કાય આમાહાં પાય હેય ચ્ચાકોય તૃપ્ત રો. કાહાકા જોવે આપે જન્મો જાયેલ તોવે કાયજ નાંય લેય યેનલે, એને જોવે મોઅઇ જાહાંવ તોવે હાતે કાયજ નાંય લેય જાહાંવ. ચ્યાહાટી જો આપહેપાય ખાઅના એને પોવના ફાડકે મિળી જાય, તે ઓલહામાય ખુશ રા જોજે.
બાકી જ્યેં માઅહે મિલકાતવાળે બોના માગતેહે, તે ચ્યે પરીક્ષામાય એને ફાંદામાય એને બોજ મૂર્ખ એને હાનીકારક પાપમાય ફસાય જાતહેં, જીં માઅહાન બરબાદી એછે લેય જાહે એને નાશ કોઅય દેહે. 10 કાહાકા પોયહા લોબ બોદી જાતી ખારાબ વાતહે મુળ હેય, ચ્યાલ મિળવાહાટી કોશિશ કોઅનારા કોલહાક લોકહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઅય દેનલા હેય, એને ચ્યા લીદે ચ્યાહાય પોતાલ બોજ દુઃખહાકોય વિંદી લેદલા હેય.
હાચ્ચાઇ માની લેયના
11 બાકી ઓ તિમોથી, તું પોરમેહેરા માઅહું હેય, તું ઈ બોદા કોઅનાકોય આલાગ રો, એને જીં હાચ્ચાં હેય ચ્યાલ કોઅરાહાટી કોશિશ કોઓ, એને પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવ, ખ્રિસ્તાવોય બોરહો કોઓ, લોકહાવોય પ્રેમ કોઓ, કઠીણ પરિસ્થીતીમાય સહન કોઓ, લોકહાવોય ગુસ્સો નાંય કોઅતો. 12 લોડાયમાય કોવેજ નાંય હારનારો યોક સૈનિક હારકા તુંબી બોરહામાય મજબુત રો, એને ચ્યા અનંતજીવનાવોય ઓદિકાર મેળવી લે, જ્યાહાટી તુલ નિવડી લેદલો હેય, જીં તુયે બોજ લોકહા હામ્મે કબુલ કોઅયેલ કા તું ખ્રિસ્તાવોય બોરહો કોઅતોહો.
13 પોરમેહેર જો બોદહાન જીવન દેહે, ચ્યા હામ્મે એને ચ્યાઆરે ખ્રિસ્ત ઈસુલબી સાક્ષી બોનાવીન જ્યાંય પંતિયાસ પિલાત રાજા હામ્મે હારી સાક્ષી દેનેલ, આંય તુલ ઈ આગના દેતહાવ. 14 કા જાવ લોગુ આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો નાંય યેય તાંવ લોગુ ગલતી કોઅયા વોગર તી બોદી આગનાહા ઈમાનદારીકોય પાલન કોઓ.
15 પોરમેહેર જો યોકુજ રાજા હેય જો સ્તુતિ યોગ્ય હેય, જો બોદહા કોઅતો મોઠો રાજા, એને બોદહા કોઅતો મોઠો પ્રભુ હેય, તોજ ખ્રિસ્તાલ નોક્કી કોઅલે સમયે પ્રગટ કોઅરી. 16 કેવળ તોજ યોખલોજ હેય જો સાદામાટે જીવતો હેય, તો ઓલા ચોમાકનારા ઉજવાડામાય રોહે જ્યાંય કાદાય નાંય તે કોવે દેખલો હેય એને નાંય દેખી હોકે, ચ્યા મહિમા એને સામર્થ્ય સાદામાટે રોય. આમેન.
મિલકાતવાળહાન ચેતાવણી
17 યા દુનિયા મિલકાતવાળા હેય ચ્યાહાન આદેશ દે કા ચ્યા ફુલાય નાંય જાય, એને પારવાય જાનારા પોયહાવોય આશા નાંય કોએ, બાકી પોરમેહેરાવોય આશા કોએ, જો આપહે આનંદાહાટી બોદ્યો વસ્તુ દેનલ્યો હેય. 18 ચ્યાહાન બોજ હારાં કામ કોઅરાહાટી આખ, હારાં કામહામાય દાન દેનારા એને ઉદારતાકોય મોદાત કોઅરાહાટી તિયાર રોય. 19 જો ચ્યા એહેકેન કોઅતાહા તે હોરગામાય ચ્યાહા મિલકાત જમા કોઅય રીઅલા હેય, જીં ભવિષ્યામાય હારાં ફાયદા હેય, એને ચ્યાકોય અનંતજીવન મેળવી હોકી.
બોરહા રાખવાળ કોઅના
20 ઓ તિમોથી, તું ઈ નોક્કી કોઓ કા જીં તુલ પોરમેહેરાય કોઅરા આખ્યહા તી તું કોઅય રિઅલો હેય, ખારાબ વાતો એને પોરમેહેરા હાચ્ચાં હિકાડનાલ વિરુદ કોઅનારી વાતહે પાઅને આલાગ રો, જ્યાલ લોક જુઠ્યે રીતે જ્ઞાન આખતાહા. 21 કોલહાક લોકહાય યા જુઠા જ્ઞાનાલ માની લેદલા હેય, એને એહેકેન કોઇન, ચ્યે આમી ખ્રિસ્તા બારામાય હાચ્ચાં શિક્ષણા પાલન નાંય કોએત, આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેરા સદા મોયા તુમહાવોય ઓઅતી રોય.