15
યેરૂસાલેમા સબા
કોલહાક યહૂદી બોરહો કોઅનારા યહૂદીયા વિસ્તારામાઅને અન્તાકિયા શેહેરામાય યેના એને વિસ્વાસ્યાહાલ હિકાડાં લાગ્યા કા: “જોવે મૂસા રીતીકોય તુમહે સુન્નત નાંય ઓએ તે તુમા બોચી નાંય હોકહા.” જોવે પાઉલ એને બારનાબાસ ચ્યાહાઆરે બોજ મતભેદ એને કોલહાક બોલા-બોલી ઓઅયા તોવે ઈ નિશ્ચય કોઅયા કા પાઉલ એને બારનાબાસ, અન્તાકિયા કોલહાક લોકહાઆરે યેરૂસાલેમ શેહેરામાય જાય એને યા સવાલાવોય પ્રેષિત એને વડીલાહાઆરે ચર્ચા કોઅરી.
પાછે મંડળી લોકહાય ચ્યાહાલ વાટેહાટી પોયહા એને ખાઅના દેયને દોવાડી દેના, એને ચ્યા ફીનીકે એને સમરૂન વિસ્તારામાઅને ગીયા, એને તાઅને વિસ્વાસ્યાહા આરે વાત કોઅયી કા, ગેર યહૂદી લોક કેહેકેન હારી ખોબાર વોનાયને ખ્રિસ્તાવોય બોરહો કોઅય રીઅલા હેય, ઈ આખીન ચ્યાહાય બોદા વિસ્વાસી બાહહાલ બોજ આનંદિત કોઅયા. જોવે ચ્યા યેરૂસાલેમ શેહેરમાય પોઅચ્યા, તોવે મંડળી લોક એને પ્રેષિત એને વડીલ ચ્યાહાન આનંદકોય મિળ્યાં, એને પાઉલ એને બારનાબાસે આખ્યાં કા પોરમેહેરાય ચ્યાહાઆરે રોઇન કોહડે-કોહડે કામ કોઅલે આતેં.
બાકી પોરૂષીયાહા ટોળામાઅને જ્યાહાય બોરહો કોઅલો આતો, ચ્યાહામાઅને કોલહાક જાઅહાય ઉઠીન આખ્યાં, “ગેર યહૂદીયાહાલ સુન્નત કોઅના એને મૂસા નિયમ માનના આગના દાં જોજે.” તોવે પ્રેષિત એને વડીલ યે વાતહેબારામાય વિચાર કોઅરાહાટી યોકઠા જાયા.
તોવે પિત્તરાય બોજ બોલા-બોલી ઓઅઇ ગીયા પાછે ઉઠીન ચ્યાહાન આખ્યાં, “ઓ બાહાહાય, તુમા જાંઅતાહા, કા બોજ દિહાહા પેલ્લા જાયા, કા પોરમેહેરે તુમહેમાઅને માન નિવડી લેદહો, કા માપાયને ગેર યહૂદી લોક હારી ખોબાર વોનાઈન બોરહો કોએ. એને મન પારાખનારા પોરમેહેરાય ચ્યાહાનબી આમે હારકા પવિત્ર આત્મા દેયને ચ્યેય દેખાડયાં કા ચ્યાય ગેર યહૂદી લોકહાન પોતાના લોકહા હારકા માની લેદા. એને બોરહો કોઅવાથી ચ્યાહા મન શુદ્ધ કોઇન આમહા માય એને ચ્યાહામાય કાયબી ભેદ નાંય રાખ્યો.
10 તે આમી તુમા ઈ આખીન કાહા પોરમેહેરા પરીક્ષા કોઅતાહા, કા મૂસા નિયમ એને આમહે યહૂદી રીતરીવાજાહાન પાળાહાટી યા ગેર યહૂદી વિસ્વાસ્યાહાવોય વોદારે વોજો થોવા, જ્યાલ નાંય આમહે વડીલ ઉઠાવી હોક્યા એને નાંય આમા ઉઠાવી હોકજે. 11 એહેકોય કોઅના ઠીક નાંય હેય, આમી ઓ નિર્ણય હેય કા જેહેકેન પ્રભુ ઈસુ સદા મોયાકોય આમહાન તારણ મિળ્યાં, ચ્યેજ રીતીકોય ચ્યાહાનબી મિળી.”
12 તોવે બોદી સબા ઠાવકાજ રોયન બારનાબાસ એને પાઉલા વોનાયા લાગ્યા, કા પોરમેહેરાય ચ્યાહાકોય ગેર યહૂદી લોકહામાય કોહડે-કોહડે મોઠે ચિન્હે, એને ચમત્કારા કામે દેખાડયે.
યાકૂબા નિર્ણય
13 જોવે ચ્યા બોલી ચુક્યા તોવે યાકૂબ આખા લાગ્યો.
“ઓ બાહાહાય, મા વોનાયા. 14 સિમોન પિત્તરાય હોમજાડ્યા, કા પોરમેહેરાય પેલ્લાને-પેલ્લા કેહેકેન ગેર યહૂદીયાહાવોય કોહડી કૃપા કોઅયી કા ચ્યાહામાઅને કોલહાક લોકહાન પોતાના લોક બોના નિવડયા.
15 એને યાકોઈન ભવિષ્યવક્તાહા વાતોબી મિળત્યોહો, જેહેકોય લિખલાં હેય,
16 ‘યા પાછે આંય પાછો યેયન દાઉદા રાજ્યા જીં ચ્યા દુશ્માનાહાય નાશ કોઅઇ દેનેલ ચ્યાલ આંય પાછો બોનાડીહી,
એને પોડલો માંડવો પાછે આંય બોનાડીહી,
એને ચ્યાલ ઉબો કોઅહી,
17 યાહાટી કા બાકી બોદાજ લોક, બોદા ગેર યહૂદીયાહા હાતે, જ્યાહાલ માયે પોતાના લોક બોનાહાટી નિવડયાહા, પ્રભુલ હોદે,
18 ઓ તોજ પ્રભુ આખહે જો દુનિયા શુરવાત પાઅને યે વાતહે ખોબાર દેતો યેનહો.’
19 યાહાટી મા વિચાર ઓ હેય, કા ગેર યહૂદીયાહા માઅને જ્યા લોક પોરમેહેરાપાય યેતહા, ચ્યાહાન ઈ આખીન દુ:ખ મા દાહા, કા મૂસા નિયમ એને આમહે યહૂદી રીતિરીવાજાહાલ માનના જરુર હેય. 20 બાકી ચ્યાહાન યોક ચિઠ્ઠી લોખી દોવાડા, ઈ આખાહાટી કા ચ્યા માહાં નાંય ખાય જીં લોકહાય મુર્તિહયેલ ચોડાવ્યાહા, વ્યબિચારાથી દુર રોય, ગોગી દાબીન માઅલા જોનાવરા માહાં નાંય ખાય એને જોનાવરહા લોય નાંય પિયે. 21 કાહાકા પેલ્લા સમયથી શેહેરાહામાય મૂસા નિયમા પ્રચાર કોઅનારા ચાલી યેનહા, એને તી બોદાજ આરામા દિહાલ સોબાયે ઠિકાણામાય વાચવામાય યેહે.”
ગેર યહૂદી વિસ્વાસ્યાહાલ પત્ર
22 તોવે યેરૂસાલેમ શેહેરામાય પ્રેષિત એને વડીલાહાય બોદી મંડળીઆરે આપહે માઅને કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા, ચ્યાહાય યહૂદા, જો બારનાબાસ આખવામાય યેહે, એને સિલાસાલ નિવડયા, યા બેની વિસ્વાસ્યાહામાય બોજ માનાપાના આતા. ચ્યાહાન પાઉલ એને બારનાબાસાઆરે અન્તાકિયા શેહેરમાય દોવાડી દેના. 23 એને ચ્યાહાય તી ચિઠ્ઠી ચ્યાહાઆરે લેય દોવાડયા જ્યામાય લોખાલા આતા, “અન્તાકિયા શેહેર, એને સિરીયા એને કિલિકિયા વિસ્તારામાય રોનારા ગેર યહૂદી વિસ્વાસ્યાહાલ, પ્રેષિત એને વડીલાહા સલામ.
24 આમા વોનાયાહા, કા આમહામાને કોલહાક લોક તુમહેપાય યેનલા હેય, એને ચ્યાહાય તુમાહાલ ચ્યાહા વાતહેકોય ગાબરાવી દેના, એને તુમહે મન ઉલટાવી દેનહે બાકી આમહાય ચ્યાહાલ આગના નાંય દેનલી આતી. 25 યાહાટી આમહાય યોક મોનાકોય હાચ્ચાં હોમજ્યા, એને આમાહાય કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા એને ચ્યાહાન બારનાબાસ એને પાઉલા આરે તુમહેપાય દોવાડજે. 26 યે તે ઓહડે માઅહે હેય, જ્યાહાય પોતાનો જીવ આંય પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાંવા કોય મુશ્કીલમાય ટાક્યોહો.
27 યાહાટી આમા તુમહાન ઈ આખાહાટી યહૂદા એને સિલાસાલ દોવાડી રીઅલા હેય કા આમહાય તુમહે સાવાલા બારામાય કાય નિર્ણય લેદલો હેય. 28 પવિત્ર આત્માલ, એને આમહાનબી ઠીક માલુમ પોડ્યા કા યે જરુરી વાતહેલ છોડીન, તુમહાવોય આજુ વોજો નાંય ટાકે; 29 તુમા ચ્યા માહાલ નાંય ખાઅના જીં લોકહાય મૂર્તિહયેન બેટ ચોડાવ્યાહા, વ્યબિચારાથી દુર રોજા, ગોગી દાબીન માઅલા જોનાવરહા માહાં નાંય ખાઅના એને જોનાવરહા લોય નાંય પીયના, જોવે તુમા યો વાતો માની લાહા તે તુમહે ભલા ઓઅરી, તુમા શાંત્યેથી રા.”
30 પાછે ચ્યા છુટા પોડીન અન્તાકિયા શેહેરામાય પોઅચ્યા, એને સોબાયેલ બેગી કોયન ચ્યા પત્રાન ચ્યાહાન દી દેના. 31 એને ચ્યે તી પત્ર વાચીન ચ્યા ઉપદેશા વાતહેકોય બોજ આનંદિત જાયે. 32 એને યહૂદા એને સિલાસ જ્યા પોતેબી ભવિષ્યવક્તા આતા, ચ્યાહાય બોજ વાતહેકોય વિસ્વાસ્યાહાલ ઉપદેશ દેયન સ્થિર કોઅયા.
33 ચ્યા કોલહાક દિહી તાં રોયા, પાછે વિસ્વાસ્યાહાય ચ્યાહાન શાંત્યેથી વિદાય ઓઅના બોરકાત દેયને યેરૂસાલેમ મંડળ્યેમાય પાછા દોવાડી દેના. 34 બાકી સિલાસે અન્તાકિયા શેહેરામાય રોઅના નોક્કી કોઅયા, ચ્યાહાટી યહૂદા યોખલોજ યેરૂસાલેમમાય પાછો જાતો રિયો. 35 એને પાઉલ એને બારનાબાસ અન્તાકિયામાય રોય ગીયા, એને આજુ બિજા બોજ લોકહાઆરે પ્રભુ ઈસુ વચના સંદેશ દેતા એને હારી ખોબાર આખતા રિયા.
પાઉલ એને બારનાબાસા બોલા-બોલી
36 કોલહાક દિહાકોય પાઉલાય બારનાબાસાલ આખ્યાં, “જ્યા-જ્યા શેહેરામાય આમહાય પ્રભુ વચન વોનાડલા આતા, યા, પાછે ચ્યામાય ચાલીન પોતાના વિસ્વાસ્યાહાલ એએ કા ચ્યા કોહડા હેય.” 37 તોવે બારનાબાસે યોહાનાલ જો માર્ક આખવામાય યેહે, આરે લેઅના વિચાર કોઅયો. 38 બાકી પાઉલ ચ્યાલ જો પંફૂલિયા વિસ્તારામાય ચ્યાહાથી આલાગ ઓઈ ગીયેલ, એને કામાવોય ચ્યાઆરે નાંય ગીયો, ચ્યાલ આરે લેય જાયના હારાં નાંય હોમજ્યા.
39 પાછે ઓહડી બોલા-બોલી ઓઅયી કા પાઉલ એને બારનાબાસ ચ્યા બેની યોકબિજાથી આલાગ ઓઈ ગીયા, એને બારનાબાસ, માર્કાલ લેઈને ઉડીવોય બોહીન સાઇપ્રસ બેટા એછે જાતો રિયો.
પાઉલા સિલાસા હાતે બીજ્યેવાર સંદેશા મુસાફરી
40 પાઉલાય સિલાસાલ નિવડી લેદો, એને અન્તાકિયા શેહેરા વિસ્વાસ્યાહાલ પોરમેહેરા સદા મોયામાય હોઅપી દેના એને તો અન્તાકિયા શેહેરામાઅને જાતો રિયો. 41 એને મંડળ્યેહે વિસ્વાસ્યાહાલ મજબુત કોઅતા, સિરીયા એને કિલિકિયા વિસ્તારામાઅને રોયન ગીયા.