28
માલ્ટા બેટમાય પાઉલા સ્વાગત
1 જોવે આમા બોદા મેરે હારેરીતે પોઅચી ગીયા, તોવે ખોબાર પોડ્યા કા ઓ બેટ માલ્ટા આખવામાય યેહે. 2 એને તાં રોનારા લોકહાય આમેવોય બોજ મોઠી દયા દેખાડી; કાહાકા હિયાળો આતો એને વરહાદ ઓઅરા લાગ્યો યાહાટી ચ્યાહાય આગ હોલગાડી એને આમે બોદહા સ્વાગત કોઅયા.
3 જોવે પાઉલ લાકડે યોકઠે કોઇન બાઆ લી યેયન આગ્યેવોય થોવ્યો, તોવે યોક જેરીવાળા હાપડાં હેકથી નિંગ્યા એને ચ્યા આથા આરે વેટળાય ગીયા. 4 જોવે તાં રોનારા લોકહાય હાપડાલ ચ્યા આથા આરે વેટળાલા દેખ્યા, તોવે આપસમાય આખ્યાં, “હાચુલ ઈ માઅહું ખૂની હેય, કા જો દોરિયાકોય બોચી ગીયો, તેરુ ન્યાયે જીવતા રા નાંય દેના.”
5 તોવે ચ્યાય હાપડાલ આગડામાય ઝટકિ દેના, એને ચ્યાલ કાય નાંય જાયા. 6 ચ્યા લોક વાટ જોવાં આતા કા તો હુજી જાય, યા યોકાયોક પોડીન મોઅઇ જાય, બાકી જોવે ચ્યા બોજ વાઆ લોગુ એઅતા રિયા એને એઅયા કા ચ્યા કાયજ નાંય બગડયા, તોવે આજુ વિચાર કોઇન આખ્યાં, “ઓ તે કાદો દેવ હેય.”
7 ચ્યા જાગા આજુ-બાજુ પુબલીયુસ નાંવા ચ્યા બેટા ઓદિકારી આતો ચ્યા જાગો આતો, ચ્યાય આમહાન ચ્યા ગોઓ લી જાયન તીન દિહી પ્રેમથી દોસ્તારા હારકી ગાવાર ચાકરી કોઅયી. 8 પુબલીયુસા આબહો બોજ જોરાકોય એને આઁવ લોય કોય રોગી એને મરડા થી પીડાતો આતો. આમી પાઉલે ચ્યા ગોઓ ખોલ્યેમાય જાયન પ્રાર્થના કોઅયી, એને ચ્યાવોય આથ થોવિન ચ્યાલ હારો કોઅયો. 9 જોવે ઓહડા ઓઅયા, તે ચ્યા બેટવોય રોનારે બીજે બિમાર માઅહે પાઉલાપાય યેને એને હારેં કોઅવામાય યેને. 10 ચ્યાહાય આમહે બોજ આદર કોઅયો, જોવે આમા જાતા લાગ્યા તોવે જીં કાય આમેહાટી જરુરી આતા, તી જાહાજા માય થોવી દેના.
માલ્ટા બેટ થી રોમ એછે
11 તીન મોયના પાછે આમા આલેકસાંદ્રીયા યોક જાહાજ માય બોહીન નિંગ્યા, તી જાહાજ હિયાળા લીદે યા બેટવોય ઉબા રીઅલા આતા, ચ્યા જાહાજા આગલ્યા ભાગા વોય જુડવા દેવહા યોક ચિન્હ આતાં. યુનાની ભાષામાય જુડવા દેવહાન દિયુસકુરી આખલા જાય. 12 પાછે સુરકુસાસ શેહેરામાય જાયને આમા તીન દિહીહુદુ રિયા.
13 તાઅને આગલા આમા ફિરીન રેગિયુમ શેહેરામાય પોઅચ્યા; એને યોક દિહી પાછે દક્ષીણ માય હાવા ચાલ્યો, તોવે આમા બીજે દિહી પુત્યેલી શેહેરામાય પોઅચ્યા. 14 તાં આમહાન કોલાહાક વિસ્વાસી બાહા મિળ્યાં, એને ચ્યાહા આખવાથી આમહાન યોક આઠવાડ્યા ચ્યાહાઆરે રા આખ્યાં, એને પાછે આમા રોમ શેહેરામાય જાયના શુરવાત કોઅયી. 15 રોમ શેહેરામાઅને કોલહાક વિસ્વાસ્યા વોનાયા આમા તાં યેય રીયહા એને ચ્યા આમહાન મિળાં એને આમહાન રોમ લેય જાંહાટી અપ્પિયુસ ગાવા બાજાર એને તીન-સરાઈ નાંવા જાગાહુદુ યેના. ચ્યાહાન દેખીન પાઉલે પોરમેહેરા ધન્યવાદ કોઅયા એને બોજ ઉસરાય ગીયો.
16 જોવે આમા રોમ શેહેરામાય પોઅચ્યા, તોવે પાઉલાલ યોક સીપાડા આરે જો ચ્યા રાખવાળી કોઅરા આતો, યોખલા રોઅના આગના મિળી.
પાઉલ રોમમાય
17 તીન દિહયાહા પાછે ચ્યાય યહૂદી આગેવાનાહાન હાદ્યા, એને જોવે ચ્યા યોકઠા જાયા તોવે ચ્યાહાન આખ્યાં, “ઓ મા બાહાહાય, માયે પોતાના લોકહા વડીલાહા વ્યવહારા વિરુદમાય કાયજ નાંય કોઅયાહાં, તેરુંબી કૈદી બોનાડીન યેરૂસાલેમ શેહેરમાઅને રોમી ઓદિકાર્યાહા આથામાય હોઅપી દેના. 18 ચ્યાહાય માન પારખીન છોડી દેઅના વિચાર્યા, કાહાકા માંયેમાય મોઅના હારકા કાય દોષ નાંય આતો.
19 બાકી જોવે યહૂદી આગેવાન ચ્યા વિરુદમાય બોલા લાગ્યા, તે માન કૈસરા પાઅને માંગ કોઅરા પોડી કા ઈહીં રોમમાય મા ન્યાય કોએ ઈ નાંય કા માન પોતાના લોકહાવોય કાય દોષ લાવના આતો. 20 યાહાટી માયે તુમહાલ હાદ્યાહા, કા તુમહાન મિળું એને વાતચીત કોઉ; કાહાકા ઈસરાયેલા લોકહા આશાહાટી જો ખ્રિસ્ત હેય, જ્યા લીદે આંય યે હાકળેથી બાંદાલો હેતાંવ.”
21 ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “નાંય આમહાય તો બારામાય યહૂદીયા વિસ્તારામાઅને ચિઠ્ઠયો મિળવ્યો, એને નાંય બાહાહા માઅને યોકતાંય યેયન તો બારામાય કાય આખ્યાં, એને નાંય ખારાબ આખ્યાં. 22 બાકી તો વિચાર કાય હેય? તી આમા તોથી વોનાયા માગતાહા, કાહાકા આમા જાંઅતાહા કા બોદા જાગામાય યા બારામાય વિરુદમાય વાતો કોઅતેહે.”
23 તોવે પાઉલાહાટી ચ્યાહાય યોક દિહી ઠોરવ્યો, એને બોજ બોદા લોક ચ્યા તાં યોકઠા ઓઅયા, એને તો પોરમેહેરા રાજ્યા સાક્ષી દેતા, એને મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહે માઅને ઈસુ બારામાય હોમજાડી-હોમજાડીન હાકાળેહેથી વોખાતાહાલોગુ વર્ણન કોઅતો રિયો. 24 તોવે કોલહાક લોકહાય પાઉલા વાતેહેવોય બોરહો કોઅયો, બાકી કોલહાક લોકહાય બોરહો નાંય કોઅયો.
25 પાછી આપસમાય યોક બિજા આરે સહમત નાંય ઓઅય હોક્યે, ચ્યે તાંઅરે જાં લાગ્યેં, તે પાઉલા યે યોક્યે વાતે આખનાથી જાતા રિયા : “પવિત્ર આત્માય યશાયા ભવિષ્યવક્તા દ્વારા તુમહે ડાઅયાહાન ઠીક આખ્યાં, 26 જાયને ચ્યા લોકહાન આખ, કા વોનાયા કોઅતાહા બાકી હોમજે નાંય, એને એએયા કોઅતાહા બાકી ચ્યાહાન દેખાય નાંય.
27 કાહાકા યા લોકહા મન જડ, એને ચ્યાહા કાન બોઅર્યા ઓઅઇ ગીયહા, એને ચ્યાહાય પોતાના ડોળા બોંદ કોઅયાહાં, ઓહડા નાંય ઓએ કા ચ્યે કોદહી ડોળાહાકોય એએ, એને કાનાહાકોય વોનાય, એને મન કોય હોમજે એને જીવના ખારાબ તરીકાહા થી મા એછે ફિરે, એને આંય ચ્યાહાન હારો કોઉ.”
28 યાહાટી તુમા જાંઆ, કા પોરમેહેરા ઈ તારણા કાહાની ગેર યહૂદીયાહા પાય દોવાડલી ગીયહી, એને ચ્યે માની લી.
29 જોવે ચ્યાય ઈ આખ્યાં તે યહૂદી યોક બિજા આરે બોજ બોલાબોલી કોઅરા લાગ્યા એને તાઅને જાતા રિયા.
30 પાઉલ પુરેં બેન વોરહે પોતાના ભાડાથી લેદલા ગોઆમાય રિયો, 31 એને જ્યા ચ્યાપાય યેતા આતા, ચ્યા બોદહાન મિળતો રિયો એને બિક વોગાર એને રુકાવાટ વોગર પોરમેહેરા રાજ્યા પ્રચાર કોઅતો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા વાતો હિકાડતો રિયો.