9
પાચમી તુતારી
જોવે પાચમા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે હોરગામાઅને દોરતીવોય યોક તારો પોડતો દેખ્યા, એને ચ્યાલ બોજ ઉંડા ખાડા ચાવી દેવામાય યેની. ચ્યાય બોજ ઉંડા ખાડાલ ખોલ્યો, એને બોજ ઉંડા ખાડામાઅને મોઠી બાઠી હારકો દુકળો નિંગ્યો, એને બોજ ઉંડા ખાડામાઅને નિંગલા દુકળાકોય દિહી એને વાતાવરણ ડાકાય ગીયા. ચ્યા દુકળા માઅને દોરતીવોય ટોડે નિંગ્યે, એને ચ્યાહાન દોરતીવોઅને વિછી ઓહડી ચાવી લેઅના શક્તિ દેનલી આતી. એને ચ્યા ટોડહાન આખ્યાં કા તુમા દોરતી ગાહીયાલ, નીળા ગાહીયાલ, વાહના જાડાલ, એને મોઠા જાડહાન નાશ નાંય કોઅના, બાકી ચ્યા લોકહા નુકસાન કોઅના જ્યાહા નિંડાળાવોય પોરમેહેરા મોહર લાવલી નાંય રોય. ચ્યાહાન લોકહાન માઆઇ ટાકના નાંય બાકી કેવળ પાચ મોયના લોગુ તોડપાવના પોરવાનગી દેનલી આતી, ચ્યાહા પીડા ઓહડી આતી જેહેકેન વિછી માઅહાન ચાવી લેહે એને પીડા ઓઅહે. ચ્યા પાચ મોયનાહામાય લોક મોઅના તરીકો હોદી, બાકી ચ્યે મોઅઇ નાંય હોકી, એને મોઅના ઇચ્છા કોઅરી, બાકી ચ્યે મોઅઇ નાંય હોકી.
ચ્યા ટોડા ગોડહા હારકા દેખાતા આતા, જ્યા લોડાય કોઅરાહાટી તિયાર કોઅલા રોતહા, ચ્યાહાય ચ્યાહા ટોલપાહાવોય હોના મુગુટ હારકા પોવલા આતા, ચ્યાહા મુંયે માઅહા મુંયા હારકે દેખાતે આતેં. ચ્યાહા કીહીં થેઅયેહે કિહહા હારકા લાંબા આતા, એને ચ્યાહા દાત સિંહા દાતા હારકા મજબુત આતા. ચ્યા લોખીંડા બોનાવલી ઝીલમ પોવલી આતી, જોવે ચ્યે ઉડી રીઅલે આતેં, તે ચ્યાહા પાખડાહામાઅને લોડાયમાય જોરથી દાહુંદનારા કોલહાક ગોડહા રથાહા આવાજા હારકા આતો. 10 ચ્યાહા વિછી હારકી શેપટી આતી, એને ચ્યાહાન પાચ મોયના લોગુ લોકહાન દુઃખ પોચાડના જી શક્તિ મિળલી આતી, જીં ચ્યાહા શેપટ્યેહેમાય આતી. 11 ચ્યાહા રાજા તોજ સૈતાના દૂત આતો જ્યાંય બોજ ઉંડા ખાડા ટાળા ખોલ્યેલ, ચ્યા નાંવ હિબ્રુ ભાષામાય આબધન હેય, એને યુનાની ભાષામાય અપ્પુયોન હેય, જ્યા મતલબ નાશ કોઅનારો હેય.
12 પાચ મોયનાહા પાછે ઈ વિપત્તી પારવાય ગીયી, બાકી યા પાછે બી બેન વિપત્યો યેનાર્યો હેય.
છઠ્ઠી તુતારી
13 ચ્યા પાછે, જોવે છઠ્ઠા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે પોરમેહેરા હામ્મે ધૂપ બાળના હોના વેદ્યે ચારી ખુણહા વોઅને ઓક આવાજ વોનાયો. 14 એને આવાજાય છઠ્ઠા હોરગા દૂતાલ આખ્યાં, જ્યા આથામાય તુતારી આતી, “ચ્યા ચાર સૈતાના દૂતહાલ ખોલી દે, જ્યા ફારાત નાંવા મોઠી નોયે મેરાવોય બાંદલા હેય.” 15 યાહાટી ચ્યા સૈતાના દૂતહાલ ખોલી દેના, ચ્યા પેલ્લાથીજ તિયાર આતા એને ચ્યાહાન આખલા આતા, યે ગેડી, યે દિહી, યે મોયને, એને યા વોરહાહાટી વાટ જોવાં એને આમી તો સમય યેય ગીઅલો હેય, ચ્યાહાન દુનિયા યોક તિહાઇ લોકહાન માઆઇ ટાકના આતા. 16 તાં ગોડહાવોય બોહીન લોડાય કોઅનારા સૈનિકાહા યોક બોજ મોઠી ફોજ યોક્ઠી આતી, ચ્યાહા ગોણત્રી આંય વીસ કરોડ વોનાયો. 17 ચ્યા ગોડા એને ચ્યાહાવોય બોઠલાહાન માયે દર્શનામાય દેખ્યા, ચ્યે યે પરમાણે દેખાતે આતેં : ચ્યાહા ઝીલમ આગ્યે હારકી લાલ, એને પાકી નિળી એને ગંધકા હારકી પિવળી આતી. ગોડહા ટોલપે વાગહા ટોલપા હારકે આતેં, ચ્યાહા મુયામાઅને આગ, દુકળાં એને ગંધક નિંગી રીઅલા આતા. 18 યે તીન વિપત્તિહિય, જ્યો ગોડહા મુયામાઅને નિંગનારી આગ, દુકળાં એને ગંધકા કોય દોરતીવોઅને યોક તિહાઇ લોક માઆય ટાક્યા. 19 કાહાકા ચ્યા ગોડહા સામર્થ્ય ચ્યાહા મુયામાય એને ચ્યાહા શેપટીમાય આતી, યાહાટી કા ચ્યાહા શેપટ્યો હાપડા હારક્યો આત્યો, એને ચ્યેહેકોય ચ્યે લોકહા નુકસાન કોઅતે આતેં. 20 એને બાકી માઅહે જ્યેં ચ્યા હાનીકારક ગોડહાકોય નાંય મોઅયે, ચ્યાહાય ચ્યાહા હોના એને ચાંદી એને પિતળા એને લાકડા મુર્તિહી પૂજા કોઅના નાંય છોડહયા, જ્યો ચ્યાહાય બોનાવલ્યો આત્યો. યો મુરત્યો દેખી નાંય હોકે, વોનાય નાંય હોકે, એને ચાલી બી નાંય હોકે, એને ચ્યાહાય બુતા આત્માહાલ બી પૂજા કોઅના બંદ નાંય કોઅયાહાં. 21 એને જીં હત્યા, એને જાદુ ટોના, એને વ્યબિચાર, એને ચોરી, ચ્યાહાય કોઅલી આતી, ચ્યાહા કોઇન પોસ્તાવો નાંય કોઅયો.